Jun 092016
 

પ્રિય મિત્રો,

માણસ પોતાના પર ભરોસો રાખી મહેનત કર્યે રાખે તો તેને એક દિવસ સફળતા મળે જ છે. જેનું તાજું ઉદાહરણ આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની સંસદમાં આપેલા ભાષણને મળેલી દાદ જોઈને જાણી શકાય છે. આ એ જ અમેરિકા છે જેણ એક સમયે મોદીને વિઝા આપવાની ના પાડી હતી.

ભાષણની સ્ક્રિપ્ટ સૌજન્ય – ધ ઈન્ડિયન એક્સપ્રેસ

નોંધ – આ એક પોલિટિકલ પોસ્ટ નથી પણ મોટીવેશન પોસ્ટ છે તેથી કોમેન્ટમાં તે પ્રમાણે મોડરેશન થશે.

– વિનય ખત્રી

  One Response to “પોતાના પર ભરોસો રાખી મહેનત કર્યે રાખે તો તે સફળતા પામે જ છે”

  1. સુંદર સ્પીચ………… ૫૬ની છાતી ૧૫૬ની થઈ જાય…..

    અંગ્રેજીમાં ૫૦ મીનીટ ભાષણ આપીને ભલભલાના મોઢા સીવી લીધા…આવા સર્વોચ્ચ માન માટે ભારત અને દરેક ભારતીએ ગૌરવ લેવા જેવી વાત છે, પણ, નમોને જે માન મલ્યું તેનાથી ઘણાના પેટમાં દુઃખતું પણ હશેને…

Leave a Reply

%d bloggers like this: