Dec 222014
 

પ્રિય મિત્રો,

ગણિતના નિયમો સંસારમાં ચાલતા નથી.

ગણિતનો એક સાદો નિયમ જોઈએ – દા.ત. a + b = 20 થતા હોય તો b + a = 20 જ થાય, પણ હકિકતમાં 40 પણ થઈ શકે! ન સમજાણું > જુઓ આ ચિત્ર:

એ + બી = ૨૦, બી + એ = ૪૦

ચિત્રમાં જોઈ શકાય છે કે “પાવ” શબ્દ પાછળ લાગે તેના કરતાં આગળ લાગે તો તેની કિંમત બેવડાઈ જાય છે!

તેવી જ રીતે ગણિતના નિયમ પ્રમાણે જોઈએ તો પુણેથી મહાબળેશ્વર અને મહાબળેશ્વરથી પુણેનું અંતર સરખું થવું જોઈએ, હકિકતમાં તેમ થતું નથી!

જુઓ નીચેનું ચિત્ર.

પુણેથી મહાબળેશ્વર અને મહાબળેશ્વરથી પુણે

પુણેથી મહાબળેશ્વરનું અંતર ૧૨૦ કિમિ છે (B) જ્યારે મહાબળેશ્વરથી પુણેનું અંતર ૧૧૭ કિમિ છે (A) !!!

Leave a Reply

%d bloggers like this: