Mar 312016
 

પ્રિય મિત્રો,

૯૧/૩૬૬

march31

આજે ૩૧ માર્ચ. નવા નવા અને સીધા/આડકતરા કરવેરા નાખી સરકાર આપણને એપ્રિલ ફૂલ બનાવે અને આપણે સાચા-ખોટા બીલ નાખી ૩૧ માર્ચ પહેલા ચોપડા ચીતરી ટેક્ષ બચાવીને આપણે સરકારને એપ્રિલ ફૂલ બનાવીએ.

આવતી કાલે ૧લી એપ્રિલ. એપ્રિલ ફૂલ ડે. જો જો, કોઈ તમને એપ્રિલ ફૂલ ન બનાવી જાય અને તેનો બીજો ભાગ

– વિનય ખત્રી

Leave a Reply

%d bloggers like this: