Mar 082010
 

પ્રિય મિત્રો,

ફન એન ગ્યાન.કોમ પર ફરી એક વખત આપનું સ્વાગત છે.

માર્ચ મહિનો એટલે ઉત્સવનો મહિનો. ધૂળેટી (૧ માર્ચ), રંગપંચમી (૫ માર્ચ), ગુડીપડવો (૧૬ માર્ચ), રામનવમી (૨૪ માર્ચ), મહાવીર જયંતી (૨૮ માર્ચ) અને હનુમાન જયંતી (૩૦ માર્ચ) એમ જાહેર તહેવારોનો મહિનો છે. આજ મહિનામાં સુરેશ જાની (પ માર્ચ), અંકિત ત્રિવેદી (૯ માર્ચ), વિવેક ટેલર (૧૬ માર્ચ), નીતા કોટેચા (૧૯ માર્ચ), નિશિત જોષી (૨૧ માર્ચ) એમ બ્લોગર મિત્રોના પણ જન્મદિન આવે છે. અને આપને ખબર હશે કહી છતાં કહી દઉં કે ‘અનિમેષ’નો જન્મ દિન  પણ માર્ચ મહિનામાં આવે છે. ૮ માર્ચ, આજે એટલે વિશ્વ મહિલા દિનના સપરમા દિવસે.

આ વર્ષ ‘અનિમેષ‘ના જન્મ દિવસથી ફનએનગ્યાનના જન્મદિવસ એટલે કે ૮ માર્ચથી ૧૭ માર્ચ બ્લોગ પરિચય વીકનું આયોજન કર્યું છે. આ દસ દિવસોમાં આપણે રોજના ૧૦ એમ ૧૦૦ બ્લોગનો પરિચય કરીશું.

વધુ વાતો ન કરતાં કામે લાગી જાઉં…

-વિનય ખત્રી

વિશેષ વાંચન

  7 Responses to “ઘણો સારો માર્ચ મહિનો”

  1. અનિમેષ અંતાણીને જન્મદિવસના અભિનંદન.

  2. અનિમેશભાઇને જન્મદિન મુબારક

  3. જન્મદિવસની શુભેક્ષા

  4. || HaPPy BiRTh DaY ||
    જન્મદિવસનાં હાર્દિક અભિનંદન ’અનિમેષભાઇ’.

  5. This is great idea!

  6. વિનય ભાઇ માફ કરશો..

    થોડો મોડો પડ્યો….

    આપને જન્મદીનની ખુબ-ખુબ શુભકામનાઓ…

    અને આપ ઉત્તરોતર પ્રગતિ કરો એવી પ્રભુ ને પ્રાથના

    “માનવ”

  7. ૧૧ માર્ચએ મારો જન્મ દિવસ હતો….
    (હા…હા…હા…)

Leave a Reply

%d bloggers like this: