Dec 072010
 

પ્રિય મિત્રો,

થીમ પરિચય પખવાડીયાનો બીજો થીમ છે – મેપલલીફ.

પાનખરને ઉજાગર કરતો આ થીમ જોતાં જ ગમી જાય તેવો છે. ટેમ્પ્લેટલાઈટ તરફથી આ થીમ મફત છે પણ શર્તે. (ત્રણ જાહેરાતોની લિન્ક  દર્શાવવી જરૂરી છે જાહેરાતો ન દર્શાવવી હોય તો ૨૦ ડૉલર ચૂકવવા પડે!)

બે કૉલમનો સરળ અને સ્વચ્છ થીમ ચોક્કસ પહોળાઈ ધરાવે છે તેમજ વિજેટ મૂકવાની સગવડ સાથે છે. સાઈડબાર ડાબી બાજુએ છે.  આ થીમમાં પણ થીમ ઓપશનનું પાનું નથી તેથી બ્લોગર તેમાં બહુ ફેરફાર કરી શકતો નથી.

આ થીમ પણ અહીં ફક્ત પરિચય માટે મૂકવામાં આવ્યો છે, ફનએનગ્યાન.કોમના થીમના વિકલ્પ તરીકે નહીં.

આ થીમ વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો પર શોભી રહ્યો છે.

  5 Responses to “થીમ પરિચય પખવાડીયું – મેપલલીફ”

  1. કોફી-ડેસ્ક કરતા આ થીમ ઘણો સરસ દેખાય છે.

  2. વિશાલ ઉપરાંત તમારા બ્લોગ પર પણ શોભે છે…

  3. વિનયભાઈ,
    આ થીમ સુંદર દેખાય છે. અજમાવવા જેવો લાગે છે!
    જેમ ઘર બદલાવતી વખતે સામાન વેરવીખેર થાય તેમ થીમ બદલાવતી વખતે પણ ક્યારેક એવું લાગતું હોય છે.
    છતાંય નવું કોને ન ગમે?
    અમારા બ્લોગ “અસર” લખાણ થોડુંઘણું લાંબું હોય છે માટે તુરત પસંદગી નથી થઈ શકતી!! તાકા વીખાવવા પડે છે!!!!

  4. nicely written… but…

    અમારા..( .મારા) જેવા માટે તો ઘણી વાતો કાળા અક્ષર કુહાડે માર્યા જેવું થાય છે..!!!

Leave a Reply

%d bloggers like this: