Jul 072016
 

પ્રિય મિત્રો,

નેટ પર એક ફોટો/મેસેજ ફરે છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વ્હાઈટ હાઉસમાં ઓબામાએ મહારાણા પ્રતાપનું પૂતળું બેસાડ્યું છે!

maharana_us

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણ્યું કે આ વ્હાઈટ હાઉસ નહીં પણ યુએસ કેપિટલનો ફોટો છે! ક્યાંય મહારાણા પ્રતાપના પૂતળાની વાત જાણવા ન મળી.

રાજકિય પક્ષો એક-બીજા પર ખોટો ઈતિહાસ લખવાની વાત કરતા હોય છે પણ આ સોસિયલ મિડિયા ખોટી માહિતી પીરસે છે તેનું શું?

– વિનય ખત્રી

  2 Responses to “મહારાણા પ્રતાપનું પૂતળું વ્હાઈટ હાઉસમાં?!!”

  1. The guy who posted this is not smart enough.., the building shown is not Whitehouse, it’s Capital building!

  2. બેવકુફ બનાવવા માટે આવું મોકલનાર તો મુછમાં હંસતોજ હશે…

Leave a Reply

%d bloggers like this: