Jan 212011
 

પ્રિય મિત્રો,

અમેરિકાના ગુજરાતીઓ અને તેમની ખાસિયતો વિશે એક મસ્ત મજાનો લેખ ચિત્રલેખાના ડાયમંડ જ્યુબિલી વિશેષાંકમાં જાણીતા સાહિત્યકાર મધુ રાય (મધુસૂદન ઠાકર)ની કલમે રજુ થયો હતો:

લેખ વાંચતી વખતે બ્લૉગર મિત્રો ચિરાગ પટેલ, વિજયભાઈ શાહ, મોના નાયક (ઊર્મિસાગર) અને જયશ્રી ભક્ત (ટહુકો)ના નામ દેખાયા એટલે થયું કે ચાલો અહીં ‘શેર’ કરું.

શિર્ષક પંક્તિ: ઉમાશંકર જોશી

  11 Responses to “ગુજરાત મોરી મોરી રે – મધુ રાય”

  1. Thank you Vinaybhai for sharing. I was not aware of this.

  2. Thanks Vinay… it was a pleasant surprise!

  3. આભાર
    વિનયભાઇ
    મે આપના આ સુખદ ખાંખાખોળાને મારાબ્લોગ ઉપર મુક્યા છે
    ધન્યવાદ
    આ ચિત્રલેખાનો લેખ ઈ મૈલ મોકલી શકાય તેમ હોય તો મોકલી આપવા વિનંતી

  4. આભાર મધુ રાય સાહેબ અને ’ચિત્રલેખા’, અમારા સાથી મિત્રોની નોંધ લઇ બિરદાવવા બદલ.
    અને આ ખુશખબર અમારા સુધી પહોંચાડવા બદલ વિનયભાઇ આપનો અને વિજયભાઇનો (વિજયભાઇના બ્લોગેથી દોરવ્યો હું અહીં પહોંચ્યો તેથી) પણ આભાર.

  5. thx for sharing such a nice news…

  6. I really loved the word Mr. Ray has used for Fonts – Aksharankan! Love it!

    Thanks for sharing Vinaybhai! 🙂

  7. Great news ! Heartily Congratulations to Shri Vijaybhai, Monaben, Jayshreeben, and Chiragbhai.
    Thanks a lot for sharing this..Vinaybhai.

  8. This is a wonderful effort on your part to offer your sevices to the Gujarati language and Indian community at large, voluntarily.
    Highly appreciated.

  9. sara jaha hindosta hamara

Leave a Reply

%d bloggers like this: