Apr 272010
 

પહેલા દુધ, પછી સોફ્ટ ડ્રીંક, પછી હાર્ડ ડ્રીંક, પછી ટૉનિક, પછી સલાઈન અને છેલ્લે ગંગાજળ!

વિશેષ વાંચન:

  5 Responses to “જીવનના કેટલાક ‘પ્રવાહી’ તબક્કા!”

  1. જળને જીવન કહ્યું છે. જીવનદાતા જ જીવનભક્ષી બની શકે છે. બહુ સુંદર ને સચોટ રીતે સંદેશ અપાયો છે.

  2. good one… !

  3. જીવમાં જીવ લાવતુ અમ્રુત ( મધર્સ મિલ્ક) અને જીવનના અંતે જીવને શાતા આપતુ અમ્રુત (ગંગાજળ )જે શ્રેષ્ઠ છે તે આ જ છે.

  4. જીવનના તબક્કાને બાટલીઓ સાથે સાંકળતો સ રસ ફોટો.
    દસથી બાર ગ્લાસ પ્રવાહી (પાણી-
    ફળોનો કે શાકભાજીનો રસ,
    મગનું પાણી,
    દાળ- કઢી- … આનંદ આપે વળી તમારા જીવનમાં ચાર વર્ષ ઉમેરાશે. તમારા જીવનમાં વર્ષો ઉમેરાશે એ તો ચોક્કસ પણ જીવનના બાકીના એકેએક દિવસ ખૂબ મોજ, મસ્તી અને આનંદમાં જશે

  5. એલ.પી.ગી ગેસ નો પણ બાટલો મુકવો હતો ને…!

Leave a Reply

%d bloggers like this: