બાળકોના પ્રિય ‘કિંડર જોય’ – મીણનું પડ અને કેન્સર – FunNgyan.com
Jun 202016
 

પ્રિય મિત્રો,

પેકિંગની અંદરથી નીકળતાં રમકડાંને કારણે બાળકોને પ્રિય એવા ચોકલેટ ટ્રીટ ‘કિન્ડર જોય‘ વિશે ઘણાં સમયથી નેટ પર એક મેસેજ ફરે છે:

જેમાં એક ચોક્ક્સ પ્રકારના મીણનું કોટીંગ ઘરાવતી આ વાનગી ન ખાવાની અને આ મેસેજ ફોર્વર્ડ કરવાની વાત છે. તેમાં લખ્યું છે કે એ મીણથી કેન્સર થાય છે. વધુ અસરકારકતા લાવવા માટે કેટલાક લોકોએ તો તેમાં એક લોહીના કેન્સરના દર્દીનો ફોટો નેટ પરથી શોધીને ઉમેરી દીધો છે!

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે આ વાત સાચી નથી. એક તો મીણનું કોટીંગ નથી અને બીજું મીણ કેન્સર જનક નથી. માહિતી સૌજન્ય – હોક્ષસ્લાયર અને હોક્ષ ઓર ફેક્ટ

– વિનય ખત્રી

  2 Responses to “બાળકોના પ્રિય ‘કિંડર જોય’ – મીણનું પડ અને કેન્સર”

  1. Grat ..good for halth

  2. Nice information………….

Leave a Reply

%d bloggers like this: