Mar 182009
 
પ્રિય મિત્રો,

આ અઠવાડિયે આપણે ‘ફન’ મેળવ્યું હવે થોડું ‘જ્ઞાન’ પણ મેળવીએ…

જીવન જીવવાની જડીબુટ્ટી

૧. દરરોજ ૧૦થી૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦ મિનિટ માટે એકાંતમાં બેસો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૩. દરરોજ ૭ કલાક ઊંધો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૫. નવી રમતો શિખો/રમો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૯. જાગતાં સપનાં જુઓ.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૦. પ્લાન્ટ (ફેકટરી)માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૧. પુષ્કળ પાણી પીઓ.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૧૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૧. ભગવાન સૌનું ભલું કરશે.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૨૯. આ ૩૦ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
૩૦. દરરોજ ફનએનગ્યાન વાંચો/વંચાવો.
DO NOT COPY you can shere this by giving link to http://funngyan.com
– ઈન્ટરનેટ પર ફરતી ૩૮ ટીપ્સ ફોર બેટર લાઇફનો ગુજરાતી ભાવાનુવાદ ‘અનિમેષ’ દ્વારા.

  55 Responses to “જીવન જીવવાની જડીબુટ્ટી”

 1. ખૂબ સરસ….

  ઉત્તમ સંકલન

 2. જીવનને સરળ બનાવવાની કડી મળી.

 3. દસે સુ પાઁચે ઉઠ
  દસે ખા અને પાઁચે ખા

  સરસ … પ્લાન્ટ વાળી વાત ખુબ ગમી

 4. jo AA vat koi manas follow kare to enu jivan kharekhar dhanya bani jay !!!

  GReAt POST !!!

  Thanks for sharing

 5. The best.Very simple to follow.One should read this follow this and at least forward to one of the friends request to keep chain going on

 6. આભાર, ધ્યાન દોરવા બદલ

 7. મુળ સ્રોત જાણવા મળે? તમે આપેલી લીંન્ક પણ તેમને મળેલ માહીતી પર આધારીત જ છે.

 8. ‘જીવન જીવવાની જડીબુટ્ટી’ ખુબ સરસ છે.
  થનકસ
  આભાર

 9. VINAYBHAI TAMARI AA POST MARI COMMUNITY MA POST THAI CHE TAMARA NAME VAGAR.PAN HAVE E BHAI E KYATHI LAI AAVYA CHE E MANE NATHI KHABAR PAN HU FAKT ETLU KARI SAKU K TYA J COMMENT AAPI E J TAMANE AHI AAPU …KARAN K TAME AATLI MAHENAT PACHI ENA PURA HAKDAR BANO CHO,…TO VINAYBHAI AA BADHI TIPS KHAREKHAR SUNDAR CHE..ANE AAMATHI GHANI BADHI TO JIVAN MA UTARI PAN CHE..AAM J AMNE JADIBUTTIO AAPTA RAHESO EVI AASHA.
  SNEHA.

 10. pl.send me

 11. Very nice tips.

  Sapana

 12. it’s ok Vinay Khatri..

  tame je lakhan lakhyu chhe te lakhan mane mail par thi malelu.. n e mane bav j saras lagyu etle me e lakhan mara blog par pan mukelu chhe…

  tamaru aa kaam mane bav j gamyu..

  keep it up…

  aa post jova vala mitro mate mari pase haju aavi ek post chhe hindi ma… avashya nihalso evi asha rakhu chhu…
  link chhe…

  http://pramay-study.blogspot.com/2009/06/be-positive.html

  and

  http://pramay-study.blogspot.com/2009/06/allow-your-self-to-take-initiative-to.html

  thank you…

 13. ખૂબ સ્ર્સ , કામ્નિવાતો ,થોદા ચોત્દાર સુવિચારો ર્જુ કર્વુ જોઇએ સુ કહો , અને હા આ મોક્લિ આપ્જો hanfstar@yahoo.com પર.આભાર….

 14. the best

 15. you are best

 16. very nice tips

 17. VERY NICE TIPS

 18. REALY SARAS USEFUL TIPS THANK U

 19. વાહ!

  અનિમેષ અંતાણી વાહ!….

 20. good very useful to live our life so good thank u pl send me a mail if possible

 21. JIVAN AVU NA JIVO KE KOI FARIYAAD KARE JIVAN AVU JIVO KE FARI YAAD KARE>>>>>>>>>>

 22. very informative.please e mail regularly.Thanks

 23. sabse best

 24. આ જડીબુટ્ટીઓ ચિત્રલેખા (૨૧/૬/૨૦૧૦)ની મુખવાસ કૉલમમાં છપાણી છે…!

  • મને તમારિ લાગણિ દુભાવવાનો કે, તમારા લખાણો ચોરી કરી પબ્લિસિટી મેળવામાં કોઈ રસ નથી. તમારો મેઇલ મળતાની સાથે જ મે તે પોસ્ટ ને ડીલીટ કરી નાખી છે. આ તો મને લખાણ મેઇલ માં આવ્યું તું ને મને લાગ્યું કે, મારા દોસ્તો મારો બ્લોગ વાંચે છે, અને લખાણ વાંચી જીવન માં બદ્લાવ આવે તેવી ઇચ્છાર્થે પબ્લિસ કર્યો હતો. but sorry for it if you feel hurt. my publish was deleted
   Thanking you

 25. very very good thank you

 26. very good nice tips

 27. very nice, thanks !! to fungyan

 28. good i like

 29. This is the great i like this

 30. […] સ્વિકારી લો.જીવન શું છે ? – વધુ માહીતિ http://funngyan.com/2009/03/18/jadibutti/               […]

 31. હું રાઘવેન્દ્ર સિંઘ ભાસ્કર. અત્યરે હું મહા વિસ્વ્વિદ્યલ્ય વણિજય્ ના અન્તિમ વરસ છે. આમારા શિક્ષકે કયુ હતુ કે તામારે લોકો ને જીવન જીવવાની જડીબુટી નુ પુસ્તક વચવુ જોઇયે. તો મને અ પુસ્તક મલ્તુ નથી હતુ તો મે કોમ્પુટર ના મારફ્તે મે અ વક્યો વ્ન્ચ્ય છે. અનુ પાલન કરવા થી ખરેખર જીવનમા પરીવર્તન અવી જાયે છે હું પણ આનુ પાલન કરીસ અને લોકો ને પણ આના વિશે કહિશ. જીવન જીવવાનુ મને સાચો માર્ગ મલી ગ્યઓ છે.

 32. i like jivan jivavani jadibutti

 33. excellent thought.how can I forward this to other friend ?

 34. very nice to live real life

 35. mane aa vicharo mara jivan ma utaravathi khubj fayado thayo chhe.mane tatvagnan vachvao khubj shokh chhe.please these sentences to be send my mail id

 36. mare comment ni bajuma maro photo mukvo chhe to kai rite photo mukashe te janavasho

 37. 30 જડીબુટ્ટીઓમાંથી જેટલી જડીબુટ્ટીઓનું આચરણ કરીએ તેનાથી લાભ જ લાભ છે..
  ધન્યવાદ..

 38. દરેક વાત ખરેખર જડીબુટ્ટી જેવી જ છે. આભાર.

 39. http://hibostylepicks.wordpress.com/2009/02/02/38-tips-for-better-life/ This is ORIGINAL POST in English…

  I think Anuvad karvo e copyright no Guno nathi pan e jagya e mul lekhak ni URL ane enu naam lakhvu jaruri chhe…

 40. khoob sundar tips raja

 41. Bahut hi achi baatein kahi aapne …

 42. very nice to lifi line…

%d bloggers like this: