May 252011
 

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ બ્લોગ સુવિધા અને તેની ખાસિયતો વિશે અહીં લખું છું ત્યારે વાચકો તરફથી પણ વિવિધ ફરમાઈશ આવતી હોય છે જેમાંથી આજે આપણે વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ માટે અનુક્રમણિકા કેમ બનાવવી એ વિશે જાણીશું.

અનુક્રમણિકા બનાવવી બહુ જ સરળ છેઃ

એક સરસ મજાની અનુક્રમણિકા તૈયાર.

અનુક્રમણિકા વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

સેલ્ફ હોસ્ટેડ બ્લોગ માટે અનુક્રમણિકા કેવી રીતે બનાવશો? આવતી કાલે!

  14 Responses to “અનુક્રમણિકા કેવી રીતે બનાવશો?”

  1. Some themes has special pages for archives too.

  2. વાહ આ તો ઘણું સહેલું છે. એક મિત્રના બ્લોગ પર બનાવી પણ દીધું.

  3. Thank you so much Vinaybhai.

  4. શ્રી વિનયભાઈ,

    એક વર્ષ પહેલા આ બાબતની મેં તમારી પાસે બ્લોગ શરૂ કર્યો ત્યારે સલાહ માંગેલ, પરંતુ તે માટે તમે તમારી મર્યાદા દર્શાવેલ, જે જવાબ આજે મળ્યો. વાંચી આનંદ થયો.

    આભાર !

    • હા. સમયને અભાવે ત્યારે તમને હું અનુક્રમણિકા બનાવવા માટે મદદ કરી શક્યો ન હતો.

      ઉપરનો લેખ વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ માટે છે. સેલ્ફ હોસ્ટેડ બ્લોગ માટે આ લેખ વાંચો!

  5. Please inform about blogspot techniques also I am on blogspot

  6. તમારી પાસેથી હંમેશા ટેકનિકલ જ્ઞાન મળતું રહે છે. આજે આ શીખ્યો અને તરત અમલમાં મૂકી દીધું. ઘણો આભાર.

  7. બ્લોગ પરની સગવડોનો ઉપયોગ કરવાની રીતો સરળ રીતે બતાવવા બદલ આભાર વિનયભાઈ.

  8. આભાર, મારા બ્લૉગ પર અનુક્ર્મણિકા બનાવી નાખી.

  9. thanks for tips…

  10. આમ કરવાથી તારીખ વાર અનુક્રમણિકા બને કે, કક્કાવારી પ્રમાણે ? આમ ?

    http://sureshbjani.wordpress.com/alpha_index/

    મારી રીત મેન્યુઅલ છે; અને બહુ મહેનત કરવી પડે છે – એનો કોઈ ઉપાય હોય તો સૂચવશો.

    • તારીખ પ્રમાણે (તાજી પોસ્ટ સૌથી ઉપર) અમુક્રમણિકા બનશે.

  11. Thank you so much for this important information.

Leave a Reply

%d bloggers like this: