Mar 162009
 
ક્લબમાં બાવન પાનાંની રમત જોરદાર જામી છે ત્યાં ટેબલ પર પડેલા એક મોબાઈલની રીંગ વાગે છે. રમતમાં મશગુલ એવો એક અઠંગ ખેલાડી ફોન લેવા માટે સ્પિકર ફોન ચાલુ કરીને હાથમાં પત્તાં રમાડતાં વાત શરુ કરે છે…
DO NOT COPY you can share by giving link to this blog http://funngyan.com
ખેલાડી – “એલાવ…”
DO NOT COPY you can share by giving link to this blog http://funngyan.com
સામે છેડે – “વ્હાલા, તું ક્લબમાં છો?”
DO NOT COPY you can share by giving link to this blog http://funngyan.com
ખેલાડી – “હા”
DO NOT COPY you can share by giving link to this blog http://funngyan.com
સામે છેડે – “હું અહીં મૉલમાં ખરીદી કરવા આવી છું અને મને જરી ભરતથી ભરેલી સાડી ગમી ગઈ છે, રૂ. ૫,૦૦૦ કહે છે લઈ લઉં?”
DO NOT COPY you can share by giving link to this blog http://funngyan.com
ખેલાડી – “લઈ લે ને, વહાલી, એમાં પુછવાનું હોય કાંઈ?”
DO NOT COPY you can share by giving link to this blog http://funngyan.com
સામે છેડે – “ઝવેરીનો ફોન આવ્યો તો, તેની પાસે નવી ડિઝાઈનના ડાયમંડસેટ આવ્યા છે, પસંદ પડે તો એકાદ લઈ લઉં?”
DO NOT COPY you can share by giving link to this blog http://funngyan.com
ખેલાડી -“શું રેંજમાં છે?”
DO NOT COPY you can share by giving link to this blog http://funngyan.com
સામે છેડે – “લાખ સવા લાખ સુધી થઈ જશે…”
DO NOT COPY you can share by giving link to this blog http://funngyan.com
ખેલાડી – “તારી ખુશી માટે સવા લાખ મંજુર છે.”
DO NOT COPY you can share by giving link to this blog http://funngyan.com
સામે છેડે – “ગાડીની ડિસ્કાઉન્ટ ઓફરનો આજે છેલ્લો દિવસ છે મારા માટે…”
DO NOT COPY you can share by giving link to this blog http://funngyan.com
ખેલાડી – ‘વ્હાલી આજે હું બહુ ખુશ છું, તેને જોઇતો મોડલ આજે જ નોંધાવી દેજે, કિંમતની ચિંતા ન કરતી”
DO NOT COPY you can share by giving link to this blog http://funngyan.com
સામે છેડે – સારું, રાતે વહેલા ઘરે આવજો, આઈ લવ યુ.”
DO NOT COPY you can share by giving link to this blog http://funngyan.com
ખેલાડી – “આઈ લવ યુ ટુ!”
DO NOT COPY you can share by giving link to this blog http://funngyan.com
ફોન મૂકાઈ ગયો, બધા ખેલાડી રમત છોડી તેની સામે જોઈ રહ્યા હતા અને વિચારતા હતા કે વાહ! આને ખરો પતિ કહેવાય! ત્યાં તેણે સ્મિત સાથે બધાને પૂછ્યું – “આ કોનો મોબાઈલ છે?” DO NOT COPY you can share by giving link to this blog http://funngyan.com

  20 Responses to “પ્રેમાળ પતિ – બત્રીસ કોઠે દીવા”

 1. મઝા આવી ગઇ.

 2. 😀 😀 .. sahiii ..

 3. “આ કોનો મોબાઈલ છે?”

  હા હા હા! 🙂

 4. that was not my mobile

 5. ખુબ જ સરસ.

 6. મજા આવિ ગઇ

 7. મજા આવી ગઇ.

 8. ADBHUT. WAH KYA BAT HE. MAZA AA GAYA.

  PIYUSHJI

 9. phone ki sh ka tha mere bhai..

  VA……. Vav………..

 10. bahuj saras ane navuj.. maja aavi gai, hju thava dejo..aabhar..

 11. Realy very good morning

 12. good joke

 13. I have posted my version in Hasya Darbar,
  I recd, it in English from a friend,
  I would visIt fungyaan more often to avoid duplication
  bHARAT pANDYA

 14. મજા આવી

 15. બધી વાત મા હા હા કર્યા બાદ આ કોનો મોબાઈલ વાહ ભાઇ વાહ ……….

 16. nice and funny..

 17. par’ke pho’ne dil’dari !!!

 18. Very funny

 19. Jordar

Leave a Reply

%d bloggers like this: