Oct 132008
 

એક છોકરી બીજી છોકરીને કેમ છો? પૂછે છે ત્યારે તેનું મન બીજા પણ ઘણાં સવાલો કરતું હોય છે.

છોકરી-છોકરી અને છોકરા-છોકરા વચ્ચે થતી વણકહી વાતચિત વિશે ગઈકાલના ડીએનએમાં એક સરસ કાર્ટુન આવ્યું હતું, લો માણો…

એક છોકરી, બીજી છોકરીને: કેમ છો?

hi - girls 

એક છોકરો, બીજા છોકરાને: કેમ છો?

hi - boys

બંને ચિત્રો અહીંથી લેવામાં આવ્યા છે.

  3 Responses to “કેમ છો? એક સરખામણી”

  1. All girls imotions can be revert to guys if guys are with their wives!!!

  2. હાહાહાહા… ખુબ મજાનું.. ઘણે ખરે અંશે… સાવ જ સાચુ. આવી જ મજા કરવતા રહેજો હોં કે..

  3. dhwani joshi તમેતો સરાશમજનુ બોલો

Leave a Reply

%d bloggers like this: