Dec 032007
 

હેલમેટ પહેરવા માટેની આથી ચડીયાતી જાહેરાત બીજી કોઈ હોઈ જ ન શકે, તમારું શું કહેવું છે?

Helmet

  24 Responses to “મારી હેલમેટ ઉતારો રાજ!”

 1. વાહ વાહ… જબરું…

  gr8 example of mythology in real world ..

 2. બિચારા ગણપતિબાપ્પા.
  ગણપતિ સિવાય બીજા કોઈ કેરેક્ટર મૂકી શક્યા હોત.

 3. આને કોઈપણ જાતની ભાવનાઓ સાથે જોડ્યાં વગર કેવળ હળવાશથી લેવાય તે લેખકને અભીપ્રેત છે. આપણને પણ તેમ હોય તે ઈચ્છનીય ગણાય. અમસ્તુંય આ તો તડાફડી જ છે ને.

 4. પણ હેડ હોય જ નહીં તેને હેલ્મેટની શી જરુર? એટલે તો ખાસ કરીને ગુજરાતીઓ આટલા વરસોથી તેનો વીરોધ કરતા આવ્યા છે!!!!
  દીલ્હીમાં કેટલાય વરસોથી હેલ્મેટ ફરજીયાત છે, કારણ?
  થોડું જ માથામાં હોય એટલે ખાસ સાચવવું પડે !

  આ ય એક તડાફડી સ્તો !!!

  આવું અવનવું અને હળવું આપતો રહેજે દોસ્ત!

 5. સ્ત્રીઓ અને સરદારજીઓને છુટ એટલે જ અપાઈ હોવાની ફળદ્રુપ વાત પણ કોઈ લાવ્યું હતું !!

  ગુજરાતીઓને હેલમેટ ફાવતી જ નથી !! એય એક હકીકત છે. તડાફડીને હંધુંય મુબારક.

 6. હેડ હોય જ નહીં તેને હેલ્મેટની શી જરુર?
  ONLY WHO HAS HEAD BUT NO BRAIN NEEDS HELMLET TO SHOW THERE IS SOMETHING !!….

 7. Dhhen te nnen !!!!
  જોક કરતા ટાયટલ વધુ દમદાર!!!!!!
  Excellent !!!!

 8. Ask those who have suffered from head injury during a twowheeler drive.They really had no head to replace.It was only possible for ALMIGHTY.Hence this is srikingly a true and wisest advice.Lot of thanks who invented this superb concept.

 9. સરસ! એકદમ ચોટડુક જાહેરાત.

  પણ અનિમેષ, લોકોની ધાર્મિક લાગણીઓની વાત આવે ત્યારે ખુબજ સાવધાન રહેવું. અહિ મહારાષ્ટ્રમાં ચિપલુણ નજીક નેશનલ હાઈવે પર પી. ડબ્લ્યુ. ડી. દ્વારા આ જાહેરાત મુકી હતી ત્યારે ખુબ બબાલ થઈ હતી.

 10. HARITBHAI THAT IS VERY TRUE.
  DRIVER NEEDS HELMLET TO PREVENT HEAD INJUARY!!!

 11. આપ સૌનો આભાર.

  કુણાલભાઈએ કહ્યું તેમ માયથોલોજીને આજના સંદર્ભમાં સાંકળીને આ સરસ સંદેશ વહેતો મુક્યો છે એટલે ગણપતિ બાપ્પા જ યોગ્ય છે, છતાં નીલા આન્ટીને એમ લાગતું હોય કે આ બરાબર નથી તો અહીંથી હટાવી લેવામાં આવશે.

  હેડ હોય તેને માટે હેલમેટ ફરજીયાત છે, હેડની અંદર મગજનું હોવું મરજીયાત છે!

  આ પોસ્ટનું ટાયટલ મારી હેલ ઉતારો રાજ નામની ૧૯૭૭ની ગુજરાતી ‘ફિલ્લ્મ’ પરથી લેવામાં આવ્યું છે. આજકાલ બધાને ઘેર નળ આવી ગયા છે એટલે માથે હેલ (બેડું) તો કોઈ લેતું નથી…

 12. સરસ! તડાફડી ને યોગ્ય એવી જાહેરાત!

 13. મને હમણા ખબર પડી કે સુદાનમાં એક બાળકે એની ટીચરને પૂછી એના ટેડી બેરનું નામ ‘મહમદ’ રખીને સ્ટોરી લખી તેમાં તો એ ટીચરની ધુલાઈ થઈ ગઈ અને સુદાન છોડવાનો વારો આવ્યો. મારી કોઈજાતની લાગણી દુભાઈ નથી પણ જો આપણે આપણા ધરમનો આદર ન રાખી શકીએ તો આપણા બાળકોને શું શીખવાડીશું?

 14. ટાઈટલ સારુ છે સાથે એમ ઉમેરો કે હેલ્મેટ નહીં પહેરો તો હેલમાં યમરાજને મેટ કરશો.

 15. it is very very suggestive advertisement. Only Ganapatidada is lucky to have head replaced. But we wouldn’t be.
  Yes, lage raho Animeshbhai. Repeat the message with other examples also.

 16. જાહેરાત ઉડીને આંખે વળગે તેવી, બહુ જ યોગ્ય, હળવાસથી લેવા જેવી

 17. Beeju badhu to theek chhhe! pan loved Ganpati sketch. Nice brush stroke.

  તડાફડી માટે અભીનંદન. ઘણી સારી સાઈટ છે. ખાસ તો મને શીર્ષક ગમ્યું! મારી સાઈટને આવું કઈક નામ આપું! જો કે, તમોએ મારી સાઈટ જોઈ હશે. પણ ફરી નામ આપવું હોય તો, ” મારામારી”, પડાપડી”, ફેંકાફેંકી” આપું! અને હા, ” મારી હેલમેટ..” ની માફક ” વીરા મારા મર્સીડીઝમાં થી નીચા ઉતરો” જેવું શીર્ષક પણ આપું! મઝા આવી ગઈં! આ કોંમેંટ તમારા કોંલમમાં મુકવાનો પ્રયત્ન કર્યો, પણ ગઈં નહીં.ઈચ્છા થાય તો મુકજો.. ફરીથી અભીનંદન! તમારી પરવાનગીથી હું તમારું ઈ મેઈલ એડ્રેસ મારી ઈ કાર્ટુનીંગ ડીરેક્ટરીમાં ઉમેરું? તમો દર મહીને એક નવું કાર્ટુન મેળવશો..

 18. સરસ જાહેરાત.. અને એનાથી પણ સરસ મથાળું… નીલાબેને કહ્યું એમ “હેલમાં યમરાજને મેટ” પણ સાવ સાચી વાત.. આમ જ તડાફડી કરતા રહેજો..

 19. શું ગણપતી બાપા વગર તમને બીજું કોઈ ન મળ્યું?
  ભલે હું શ્રીનાથજી ની શરણમાં છું. કિંતુ ગણપતિ બાપા આપણા
  શું થાય એની તમને ખબર હશે?

 20. જબરદસ્ત જાહેરખબર… વાહ! આને હૉર્ડિંગ પર મૂકવી જોઈએ, ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ…

 21. ok this is good attempt for adv pt of view,but tell me frankly mr antanibhai is it going to solve the problem?? b cause v have seen or heard that person dies even poor fellow wearing a helmet!!!!!! but any way very very good attampt!!!!!!!!!

  LAGE RAHO ANTANIBHAI!!!!!!!!!!

 22. A good sense of advertising….

  Always wear helmet when you are driving 2 wheeler as
  SOMEBODY IS WAITING FOR YOU.

 23. o come on friends,,, this is such a good advertisement ,,,, dont think it is misuse of Lord Ganesha…..Ganeshji is gicing a brahm gyan to all the bike reiders…….take it positively……………..be polite dear….
  dilthods bada rakho…..agar bhagavan khud koi message de rahe to bura na mano yaar…

 24. માણસ મા ઉદર જૅટલી સમજણ આવૅ તો પણ ઘણુ

Leave a Reply

%d bloggers like this: