Apr 172008
 

પ્રિય મિત્રો,

Funngyan પર નવી પોસ્ટ મૂકાય અને તેની આપને ઇમેઇલથી જાણ થાય તે માટે ફન એન ગ્યાન ગુગલ ગ્રુપ http://groups.google.com/group/funngyanની રચના કરવામાં આવી છે. આપને બધાને આ સમુદાયમાં જોડાવાનું આમંત્રણ મોકલ્યું છે. (કદાચ ‘સ્પામ’માં ગયું હોય તો જોઈ લેજો)

આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડ્યો હશે. આપના સુચન આવકાર્ય.

આપનો જ,

– અનિમેષ અંતાણીના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ!

  2 Responses to “Funngyan અને ગુગલ ગ્રૂપ”

  1. Have joined..

  2. very NICE..! Thanks.
    ~ ashwinahir@gmail.com

Leave a Reply

%d bloggers like this: