Apr 012008
 

પ્રિય મિત્રો,

અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે સતત ધંધાકીય મુસાફરી, કામકાજનો સખત બોજ, અંગત તેમજ સામાજીક જવાબદારીઓ, શેર-બજારની મંદીને કારણે આર્થિક સંકડામણ જેવા અંગત તેમજ જાહેર કારણોને લઈને આપનું આ મનપસંદ અને લાડકું બ્લોગ આજથી બંધ કરવામાં આવે છે.

તમામ વાચકો, પ્રતિભાવકો અને ગોલમાલભાઈનો હું સદાય ઋણી રહીશ.

યોગ્ય સમયે ફરી ‘તડાફડી‘ કરવા હાજર થઈશ એવા વચન સાથે…

– ‘અનિમેષ’ના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ!

  23 Responses to “અલવિદા… આવજો…!”

  1. Are you kidding right???
    oh yah April fool 😉

  2. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.

    Similalrly, Blog Administator can decide to shut the blog, but the blogના ચાહક વર્ગ is willing to carry on the blog.

    જય April 1st.
    Sushrut SuperVAKIL

  3. Nice way of making everyone fool on this ‘Fool-day’… 🙂 !

  4. Really,
    we fealt that fact.
    હાશ……. એપ્રિલફૂલ હતું….

  5. I am scared!!!!!!!!!!!!!!!!!!!!!
    really fool!!!!!!!!!!

    મજા આવી…

    હળવી પળો આપવા માટે આભાર!!!!

    ગર્વ સે કહો હમ એપ્રિલફૂલ બન ગયે… ઔર ઇસબાર એપ્રિલફૂલ બનને કા ગુસ્સા નહીં, ખુશી હૈ. કાશ જીવન મેં આને વાલે સારે બુરે સમાચાર એક એપ્રિલફૂલ હી હો!

  6. સરસ એપ્રિલફૂલ બનાવ્યા…………..

  7. એપ્રિલફૂલ બનાયા………………??

  8. વાચકો પણ તમારી સાથે સાથે ચતુર થઈ ગયા છે, ખરું ને..?

  9. પણ હજુ અહીંયા તો 31મી માર્ચ છે ઈનું શું? !!!

  10. દાદા.. તમે એડવાન્સમાં એપ્રિલફૂલ… lolz

  11. અરે ભાઈ તમે તો અપ્રિલફૂલ બનાવ્યા

  12. આપ સેવાનિવૃત થાવ છો જાણી આનંદ થયો, આભાર.
    સરસ, ઘણુંજ સરસ. નેટ પરનો ભાર ઓછો થશે.
    જતાં જતાં હું પણ એપ્રીલફૂલની મજા ચખાડતો જાઉ કે
    હું પણ આજ પછી તડાફડી વાંચવાનો નથી.
    હા …..હા……હા…..હા……

  13. Happy Fools Day !!

  14. અનિમેષભાઈ, આવું ખબર પડી જાય એવું અપ્રિલફૂલ બનાવો એ તો કેમ ચાલે !!! 🙂

  15. પણ મને તો ખબર ના પડી! હું એપ્રિલ-મૂર્ખ બની ગયો 🙁

  16. ha……ha…. ha
    very nice thought,
    happy april fool day to u …….!!

  17. april bahi aavi gaya chhe to
    jara savdhan thai vicharo ke
    aana pachhi may
    aavavva no chhe………..

  18. સદા એપ્રિલ તારી સાથે મને ડફોળ બનવું ગમશે
    અગર તારી સાથે જો ફુલ લાગે તો….
    happy april after me…….

  19. […] પોસ્ટ “અલવિદા… આવજો…!” એ પહેલી એપ્રિલનું એક (નબળું) ગપ્પું […]

  20. પ્રિય મિત્રો,

    આ પોસ્ટ પહેલી એપ્રિલનું એક (નબળું) ગપ્પું જ માત્ર ન હતું પણ સાથે એક સત્ય હકિકત પણ જોડાયેલી હતી કે ‘તડાફડી’ આજથી સાચે જ બંધ કરવામાં આવે છે અને આજથી જ નવા નામે અને સરનામે સ્થળાંતર કરવામાં આવે છે….

    નવું સરનામું નોંધી લેશો http://www.funngyan.com (ફન એન જ્ઞાન, એન બે છે તે ભૂલતા નહીં)

    આપના સાથ-સહકાર અને અઢળક આવકારને કારણે જ આ શક્ય બન્યું છે તે માટે ‘તડાફડી’ના તમામ વાચકો, પ્રતિભાવકો અને ચાહકોનો હું સદાય ઋણી રહીશ.

    આ નવી ગોઠવણ આપને ગમશે એવી આશા સાથે આવતી કાલે સવારે સાત વાગે (ભારતીય સમય પ્રમાણે) એક નવી પોસ્ટ સાથે હાજર થઈશ અને તડાફડી અનિમેષ ચાલુ રહેશે…

    – અનિમેષના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ!

  21. ગુજરતી ભેગી કચ્છી ભાષાકે પણ હન બ્લોગ તે રખેજી જરૂર આય..
    કચ્છી કહેવત,કચ્છી કવિતા, કચ્છી શબ્દકોશ એડા વિભાગ ચલુ કર…

  22. ગુજરાતિ ફ્રન્ટ મોકલવા વિનતિ ટુલ્બર્ વાન્ચવા મુશ્કેલિ પડે છ

Leave a Reply

%d bloggers like this: