Apr 152016
 

પ્રિય મિત્રો,

૧૦૬/૩૬૬

આપણાં જાણીતા સંગિતકારો જ્યારે વિદેશની ધૂન બેઠ્ઠી ઉપાડી લેતા હોય છે અને આ બાબતની પોસ્ટ અહીં કરતી વખતે ‘તેમને રાંધતા નથી આવડતું’ એમ કહેવાનો કોઈ આશય હોતો નથી, ફક્ત ‘તેમણે ક્યારે ક્યારે બહારથી પાર્સલ મગાવી ઘરની ક્રોકરીમાં આપણને પીરસ્યું’ તે દર્શાવવાનો પ્રયાસ હોય છે.

આજે એવા જ એક ગીતની વાત કરીએ…

ફિલ્મ – આવારા
વર્ષ – ૧૯૫૧
સંગિત – શંકર જયકિશન
ગાયક કલાકાર – લતા મંગેશકર
ગીતકાર – શૈલેન્દ્ર
ગીત – ઘર આયા મેરા પરદેશી

મૂળ ગીત – Ala Balad El Mahboub (અર્થ – મારો પ્રેમિ ઘરે આવ્યો)
ગાયક – Egyptian Diva Umm Khalthoum
વર્ષ – ૧૯૩૫

સ્ત્રોત = પુરાનેગીત બ્લોગ અને અન્ય સ્ત્રોત

– વિનય ખત્રી

  One Response to “ઘર આયા મેરા પરદેશી”

Leave a Reply

%d bloggers like this: