Mar 302016
 

પ્રિય મિત્રો,

૯૦/૩૬૬

વૉટ્સએપમાં થોડા થોડા અંતરે બે ઈમેજ મળી. જોવા અને સમજવા જેવી છે…

વરના મિત્રો – ક્ન્યા ફ્રેમની બહાર!

CM7jQDt

કન્યાની સખીઓ – વર ફ્રેમની બહાર!

friends_f

બંને એક બીજા (-ના મિત્રો) માટે જગ્યા કરી (સ્પેસ) આપે, તેમનું લગ્ન જીવન સુખ/શાંતિથી લાંબું ચાલે છે.

– વિનય ખત્રી

  4 Responses to “વરનાં મિત્રો, કન્યાની સખીઓ અને ‘સ્પેસ’”

  1. Lo Bus. Aamaj ne

  2. બન્ને ફોટાઓ સરસ છે.

    આમાં એક માર્ક કરવા જેવું છે, પહેલામાં વરરાજાના જે મિત્રો છે, તે બધા એકદમ સાદા અને નિસ્તેજ જેવા લાગે છે છે, જ્યારે કન્યાની સખીઓ એકદમ ભપકાદાર અપટુડેટ, સ્માર્ટ અને હસ્તાં હસ્તાં ફોટો પડાવે છે………….

Leave a Reply to smdave1940 Cancel reply

%d bloggers like this: