Mar 012016
 

પ્રિય મિત્રો,

૬૧/૩૬૬

ફેબ્રુઆરી મહિનો ફેન્ટાસ્ટિક ગયો. લિપ યર હોવાથી ૨૯ દિવસની ૨૯ પોસ્ટ મૂકી.

feb16

ફેબ્રુઆરી મહિનાની ૨૯ પોસ્ટમાંથી ટોપ ટેન પોસ્ટની વાત કરીએ તો…

માર્ચ મહિનો પણ સારો જ જશે. આ મહિનામાં મહાશિવરાત્રી (૭ માર્ચ), સૂર્યગ્રહણ (૯ માર્ચ) અને લાંબું વીક એન્ડ મળે તેમ હોળી (૨૪ માર્ચ), ધુળેટી, ગુડફ્રાઈડે (૨૫ માર્ચ), શનિ (૨૬ માર્ચ) અને ઈસ્ટર (૨૭ માર્ચ)ની રજાઓ આવશે. આ ચાર દિવસની રજાઓ દરમ્યાન મહાબળેશ્વર પાસે આવેલા ભિલાર ગામે ‘મેપ્રો ગાર્ડન’માં સ્ટ્રોબેરી ફેસ્ટિવલ યોજાશે.

ફોટો સૌજન્ય - freegreatpicture.com

૧૭ માર્ચ આ બ્લોગનો જન્મ દિવસ પણ આવશે, ૯ વર્ષ પુરા કરી ૧૦ વર્ષમાં પ્રવેશ કરશે.

fg

તો માણીએ માર્વેલસ માર્ચ ફનએનગ્યાન પર…

– વિનય ખત્રી

  One Response to “ફેન્ટાસ્ટિક ફેબ્રુઆરી @funngyan”

  1. ફેબ્રુઆરીના ઈમેલોમાં બહુ સરસ નવું નવું જાણવાનું મલ્યું અને બહુ આનંદ પણ આવ્યો……………

Leave a Reply

%d bloggers like this: