Feb 032016
 

પ્રિય મિત્રો,

૩૪/૩૬૬

ઈન્ટરનેટ પર ફેસબુક/વૉટ્સએપ ચેટના સ્ક્રિન શૉટ પુરાવા તરીકે ફરતા હોય છે. જાણે કોઈ એક વ્યક્તિએ બીજી વ્યક્તિ સાથે ચેટ કરી છે તેવી વાત સિદ્ધ કરતા આ સ્ક્રિનશૉટ દરેક વખતે સાચા હોય તેમ માની લેવું નહીં. એવી કેટલીક એપ આવે છે જે આવી નકલી ચેટના અસલી લાગે તેવા આબેહુબ સ્કિન શૉટ ઊપજાવી આપે છે.

fakechat

દા.ત.

તો સોસિયલ મિડિયામાં ફરતા વાતચિતના આવા પુરાવાથી ભોળવાઈ સાચું માની લેવું નહીં, નીર-ક્ષીર વિવેકનો ઉપયોગ કરવો.

– વિનય ખત્રી

 

  One Response to “ફેસબુક / વૉટ્સએપ ચૅટના પૂરાવા કેટલા સાચા માનવા?”

  1. બહુ સરસ સલાહ છે.

Leave a Reply

%d bloggers like this: