Jul 232009
 

પ્રિય મિત્રો,

ફનએનગ્યાન માટે આજે મેં કેટલાક થીમ શોધીને અલગ તારવ્યા છે તેમાંથી કયો થીમ પસંદ કરવો તે નક્કી કરવું અઘરું છે, કેમ કે બધા મને ગમે છે!

આવતીકાલથી થીમ પરિચય વીકનો પ્રયોગ કરું છું. એક અઠવાડિયા સુધી દરરોજ તમને અહીં નવો થીમ જોવા મળશે, સાથે તે થીમનો પરિચય પણ.

ફનએનગ્યાન પર છેલ્લા કેટલાક સમયથી જે થીમ તમે જોઈ રહ્યા છો તે છે: ધ જર્નાલિસ્ટ. (વર્ડપ્રેસ પર તમારો બ્લોગ હોય તો તે માટે પણ છે.) કાર્તિક મિસ્ત્રીના બ્લોગ પર જોયો ત્યારે પહેલી નજરે ગમી ગયેલો આ થીમ. સફેદ રંગનો થીમ હોવાથી લખાણ ઉપસી આવે છે. બદલવાનું કારણ થ્રેડેડ કોમેન્ટ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) મૂકી શકાતી નથી.

આવતી કાલે સવાર ૭:૦૦ વાગ્યે (IST) નવો થીમ જોવા મળશે.

આપના અભિપ્રાયની અપેક્ષા સહ…

– વિનય ખત્રી

  One Response to “એક પ્રયોગ – થીમ પરિચય વીક”

  1. સરસ…. અને મારા માટે તો મદદરુપ પ્રયોગ !

Leave a Reply

%d bloggers like this: