Mar 122008
 

થોભો! આ કોઈ અધૂરા મહિને જન્મેલા બાળકનું ચિત્ર નથી કે નથી કોઈ ફોટોશોપની કમાલ! 

Camille Allenઆ છે પૉલિમર ક્લેમાંથી બનેલું ટચુકડા બાળકનું શિલ્પ અને તેના રચયિતા છે કેનેડાના બ્રિટિશ કોલંબીયા પ્રાંતમાં પોવેલ રીવરમાં રહેતા ૨૭ વર્ષીય કેમિલી એલન.

આ અદભૂત કળાની રચના માટે બાળકના ફોટોગ્રાફ, પોલિમરની ચીકણી માટીનો લોંદો, કલાકોની ધીરજ અને એકાગ્રતા જોઈએ ત્યારે ટચુકડા અને સાચુકલા બાળકનું શિલ્પ બને છે. આ શિલ્પકળા દરમ્યાન ચામડીની કરચલીઓ, વાળ અને આંગળીના નખ જેવી જીણાંમાં જીણી વિગતોનું ધ્યાન રાખવામાં આવે છે જેથી આ ઢીંગલી સાચુકલી દેખાય છે.

આ ઢીંગલીઓ બનાવવાની કળા તેમણે તેમના દાદી-સાસુ પાસેથી પાંચ વર્ષ પહેલાં શિખી છે.

આ રચનાકાર Camille Allen અને આ માહિતી આપની સમક્ષ રજુ કરનાર અનિમેષને બાળકો બહુ જ પ્રિય છે!

  11 Responses to “અંગૂઠા જેવડું બાળક”

  1. આ પિક્ચર ઘણા વખત પહેલા નેટ પર જોયું હતું પણ ક્રિએશન વિશેની જાણકારી આજે જ ખબર પડી

    Thanks for sharing such a nice information

    Ketan

  2. અદભૂત …!

  3. Nice one!!!

  4. Hi Animesh,

    I came to know about Tadafadi just few days back thru readgujarati.com. It is really a great Blog and your work is excellent. I really like it and appreciate your hardwork.

    Thanks for sharing the knowledge.

    With Best Wishes and Good Luck

    Chetan Tataria

  5. Hi Animesh,

    YOU ARE BRINGING GOOD FOR THE SURFERS AND BLOGERS FOR GUJARATI READER.

    http://www.yogaeast.net

    http://www.bpaindia.org

  6. It is simply beautiful.
    Animesh it reminded me, the movie’ GEET GAYA PATHTHRONE”
    Jitendra is an artist and had statue of a ladyon front. Rajashree put the
    real baby in the hands.
    I was very young at that time and i loved it.
    visit http://www.pravinash.wordpress.com
    U will find variety

  7. Just Superb!!!!

  8. superb…..congrats

  9. અદ્ભુત ક્લા વીસે ની ંમાહીતી મ્લી ક્લા વીસે વ્ધુ માહીતી આપ્સો ખાસ
    ક્રી ને સીલ્પ વીસે

Leave a Reply to nilam doshi Cancel reply

%d bloggers like this: