Jan 142011
 

પ્રિય મિત્રો,

મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ લખવાનો મૂડ અને સમય નથી તો ચાલો આજે આપણે એક રમુજી ચિત્ર માણીએ:

(ચિત્ર સૌજન્ય: Giorgio Ghezzi)

પુલ વિશે વિગતવાર માહિતી વિકિપિડિયા અને પુલની વેબસાઈટ પર વાંચી લેજો, વધુ ચિત્રો ગેલેરી વિભાગમાં જોઈ લેજો. હું જાઉં છું મારે કાલની તૈયારી કરવાની છે….

મકર સંક્રાંતિની શુભેચ્છાઓ…!

  2 Responses to “ડ્રંક બ્રીજ ઉર્ફે પીધેલો પુલ”

  1. જોવા જવાનું મન થાય એવી જગા છે. પુલની વેબસાઈટ વાંચી
    પ્રવીણ શાહ

  2. ખુબ જ સરસ પુલ જોવા મળ્યો

    અભિનંદન

Leave a Reply

%d bloggers like this: