Apr 222008
 

સરદારજી: ડોકટર સાહેબ, સપનામાં રોજ રાત્રે ઉંદરડા ક્રિકેટ રમે છે.

ડોકટર: આ ગોળી લેજો અને સારું થઇ જશે.

સરદારજી: કાલથી લઉં તો ચાલે?

ડોકટર: કેમ કાલે? આજે કેમ નહીં?

સરદારજી: આજે ફાઇનલ છે!

  3 Responses to “સ્વપ્નોના સરદાર”

  1. Very very good……true cricket lover….

  2. અનિમેષભાઈ, ખરા હસાવો છો હમણાથી. મજા પડે છે. 🙂
    પણ તમારા જ્ઞાનવર્ધક લેખો મા વધારે મજા પડે છે.


    http://www.searchgujarati.com
    શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર

  3. કમાલનો જોક છે. ખુબ જ ગમ્યો. its a telented joke i liked it too.

Leave a Reply

%d bloggers like this: