Sep 032008
 

એ ઊંચા ઊંચા બિલ્ડિંગ પર કુદકા મારતો જાય,
કુદકા મારતો જાય ને પાછો જાળા છોડતો જાય,
મારો દેશી કરોળિયો, હો… … હો… … જી… …

કાઠીયાવાડી લહેકામાં લખાયેલું સ્પાઈડરમેનના પરાક્રમોનું આ ગીત સંગીતના ચાહકો એવા સુરતના જી.જી.સી. ગ્રુપના સભ્યોએ બનાવીને યુ ટ્યુબ પર મૂક્યું અને વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયું. એટલું જ નહીં બચ્ચન પરિવારની અમેરિકાની “અનફર્ગેટેબલ ટૂર”માં અભિષેક બચ્ચન અને રિતેષ દેશમુખના પરફોર્મન્સ પર શેખર રવજીયાણી નામના કચ્છી ગાયકે ગાયું અને દર્શકોને મંત્રમૂગ્ધ કરી દીધા.

આ વિડિયો વિશે સંદેશ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના લેખ વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો:

  2 Responses to “ઊંચા ઊંચા બિલ્ડીંગ પરથી…”

  1. મારી ગમતી video! આની તો sequal અહિઁ માણો – http://www.youtube.com/watch?v=VQevviKuKKY અને મારી વાત માનો તો આ મનોરંજનને ગજવામાં રાખવા http://www.vconversion.com પરથી તેને 3gp format માં download કરી તમારા mobile માં ઉતારી લો! જલ્સા કરો!

  2. મઝા આવી ગઈ દોસ્ત…!

Leave a Reply

%d bloggers like this: