Jun 062016
 

પ્રિય મિત્રો,

નેટ પર એક મેસેજ ફરે છે જેમાં ડેબીટ કાર્ડ પર વીમાની વાત છે. આ વાતની ખાતરી કરવા મેં મારી બેંક એચડીએફસીની બ્રાન્ચ અને વેબસાઈટની મુલાકાત લીધી.

આ વાત સાચી છે.

તમારા બેંક વતી હું કે મારી બેંક ખાતરી ન આપી શકીએ એટલે તમે તમારી બેંકમાં જઈને તપાસ કરો તે જરૂરી છે.

– વિનય ખત્રી

Leave a Reply

%d bloggers like this: