May 222016
 

પ્રિય મિત્રો,

આ ફોટો જુઓ અને વિચારો આવો ફોટો શા માટે વપરાયો હશે…

ફોટો ધ્યાનથી જોશો તો નીચે નીચે લખાયેલી ચેતવણી તમને વંચાણી જ હશે – તંબાકુનું સેવન કેન્સર નોતરે છે. ગઈકાલે જ ખબર મળ્યા કે મારા એક પડોશીને મોઢાનું કેન્સર આવ્યું છે.

તંબાકુનું સેવન કરીને મોઢું એવું થઈ ગયું હશે કે કોઈને દેખાડવા જેવું રહ્યું નહીં હોય.

સ્ત્રોત – એડવર્ટવર્લ્ડ

– વિનય ખત્રી

  One Response to “આ ફોટો જુઓ અને વિચારો…”

  1. તમાકુ ખાવાવાળા આવી જાહેરખબર જોતા પણ નથી અને કોઈ પેકેટ ઉપર લખ્યું હોય તો વાંચતાં પણ નથી……………

Leave a Reply

%d bloggers like this: