Apr 172008
 

કામ પરથી થાક્યો પાક્યો પતિ ઘરે આવે છે.

પત્ની: “જુઓને આ ઈસ્ત્રી ચાલતી નથી.”

પતિ: “હું કાંઇ ઇલેક્ટ્રીશિયન નથી, ઇલેક્ટ્રીશિયનને બોલાવી લે.”

બીજે દિવશે પણ પતિના આવવા સાથે પત્ની કહે છે: “જુઓને આ કબાટના દરવાજા ખૂલતા નથી.”

પતિ: “હું કાંઇ સુતાર નથી, કોઇ સુતારને પકડીને કરાવી લે.”

ત્રીજે દિવશે પતિ ઘરે આવે છે ત્યારે પત્ની ખુશ થતાં: “મારા બધા કામ થઈ ગયા! બાજુવાળો યુવાન પડોશી આવીને કબાટના બારણા અને ઈસ્ત્રી સરખી કરી ગયો.”

પતિ: “સરસ… બદલામાં તેણે કહીં માગ્યું?”

પત્ની: “ના, પણ તેની એક શરત હતી, કામના બદલામાં બહુ બધી પપ્પી આપવી અથવા ગરમ જલેબી બનાવીને ખવડાવાની”

પતિ: “જલેબીમાં પેલી સાચી કેશર આપણી પાસે છે તે નાખી હતી ને…?”

પત્ની: ” જલેબી?, હું કાંઇ કંદોઈ નથી…”

  6 Responses to “બત્રીસ કોઠે દીવા: પતિ-પત્ની”

  1. સારું થયું ખાલી પપ્પીથી જ કામ પતી ગયું.. 😉

  2. અરે આ વાત બાહ્ર્ર કેવીરીતે આવી ગ્ઇ?

    હા હા હા

  3. ranjitbhai!!! khali fokat publicity thay gayeee yaar!!! 🙂

  4. aava padose amne male……..

  5. મારે ઇસ્ત્રી રીપેર કરવી છે..

  6. Never mess with ladies! 😀

Leave a Reply

%d bloggers like this: