Comments for FunNgyan.com

Comment on તફડંચી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે?! – જય વસાવડા by Naman
“Spread the information. Copy, Paste & Reference!”

જો વાત reference આપીને information share કરવાની હોય તો I am with Kopimism*

“માહિતી માત્ર પવિત્ર છે, માટે નકલ પણ પવિત્ર છે!” — લેખમાં નોંધેલું આ વિધાન ’કંઇક’ અંશે યોગ્ય ! — but with ‘reference’ !

હમણાં જ FB પર થી આ content લિધી:

એક ખુબ જ મહત્વની માહિતી :

જો તમને નીચેના મહત્વના ડોક્યુમેન્ટ્સ જેવા કે….

… ડ્રાઈવિંગ લાઈસન્સ, રેશન કાર્ડ, પાસ પોર્ટ, બેંક પાસબૂક, વોટર કાર્ડ (Voter’s Card)

વગેરે જો ક્યાંયથી મળે તો.

તેને તમારી નજીકના પોસ્ટ બોક્ષમાં મૂકી દેવા.

તે મહત્વનો ડોક્યુમેન્ટ તેના માલિકને પહોચાડવામાં આવશે અને જરૂરી પોસ્ટલ ફી વસુલ કરવામાં આવશે.

આ સરકાર દ્વારા રચવામાં આવેલ નવો કાયદો છે.

આ ઉપયોગી અને મહત્વની માહિતીને તમારા બધા જ મિત્રોને અચૂક શેર કરજો.

તેમાં લખેલું પણ હતું કે આ share કરજો….. અને share કરવા માટેની સુવિધા પણ આપેલી હતી.!

મૌલીક creation ની ઊઠાંતરી ની ગંભીરતા હું સમજુ છું, પણ information share થવી જોઇએ એમ પણ માનું છું.

ટીપ્પણી: “લેખમાં છેલ્લે ટપકાવેલું ઓસ્કાર વાઇલ્ડનું વાક્ય બહુ ગમ્યું.”

Comment on તફડંચી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે?! – જય વસાવડા by jay vasavada
આભાર યશવંતભાઈ…

Comment on તફડંચી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે?! – જય વસાવડા by jay vasavada
ઓહો એમ ? ત્યારે તમે તો મારાં વિષે મારાથી વધુ જાણતા લાગો છો બંધુ !

Comment on તફડંચી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે?! – જય વસાવડા by jay vasavada
કાર્તિકભાઈ, ચિત્રો અંગે નો જવાબ તમને તો વિસ્તૃત આપ્યો છે અને ધ્યાનથી વાંચો તો લેખમાં ય એના વિષે સ્પષ્ટ રોકડું લખેલું જ છે   મારાં બ્લોગ પર પહેલેથી જ મારાં એબાઉટજેવીમાં એ અંગેનું ડીસ્ક્લેઈમર પણ છે જ !

Comment on અમારી બીજી કોઇ શાખા નથી by Naman
@મેક્વાનભાઇ, (૧) તમારી સ્મજાવટની છટા સરસ છે; (૨) વિનયભાઇના પ્રશ્નો એમ જ અનુત્તર છે!!

Comment on તફડંચી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે?! – જય વસાવડા by પાયરસી: થોડાંક વિચારો « મારા વિચારો, મારી ભાષામાં!
[...] જય વસાવડા એ (અને વિનયભાઈ એ એ લેખ share કરીને) પાયરસી વત્તા કોપી-પેસ્ટ વિશે પોતાના [...]

Comment on તફડંચી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે?! – જય વસાવડા by Kartik Mistry
વિનયભાઈ, ઉપર આપેલા ચિત્રો ક્યાંથી લીધા છે એનો સોર્સ નથી આપ્યો

Comment on તફડંચી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે?! – જય વસાવડા by યશવંત ઠક્કર
વિનયભાઈ,

આ લેખ મૂકવા બદલ આભાર. ખૂબ જ તટસ્થતાપૂર્વક લખાયેલો લેખ. જય વસાવડાને પણ ધન્યવાદ.

Comment on તફડંચી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે?! – જય વસાવડા by વિરલ ત્રિવેદી
કોપી પેસ્ટ થાય છે, વાત સાચી અને તે ન થવું જોઈએ તેમાં પણ સહમત – બાકી બધું … ચાલો જવા દો ગુજરાતના સર્વાધિક લોકપ્રિય લેખકને એ નહિ ગમે.

Comment on નોન ટેક્નિકલ માણસો જ્યારે ટેક્નિકલ લેખ લખે ત્યારે… by » નોન ટેક્નિકલ માણસો જ્યારે ટેક્નિકલ લેખ લખે ત્યારે… » GujaratiLinks.com
[...] વાળી છે, તેવો કંપનીનો દાવો છે. તેને [...] [...]