Mar 232015
 

પ્રિય મિત્રો,

અહીં અદ્‌ભુત કળા વિભાગમાં તમે જાતજાતની નોખી-અનોખી કળા અને તેના કળાકાર વિશે માહિતી મેળવી શકો છો.

આજે તેમાં વધુ એકનો ઉમેરો કરીએ… કોફીદાણા અને ચિત્રકળા:

કોફીદાણા અને ચિત્રકળા

આ ચિત્ર તમને વ્હોટ્સએપ/ફેસબુક/પિન્ટરેસ્ટ કે કોઈ અન્ય સોસિયલ સાઈટ દ્વારા મળ્યો હશે, પણ આ ચિત્ર કેવી રીતે બન્યું તે જાણવા જુઓ આ વિડિયો…

આ ચિત્રના રચનાકાર જોન લેનોન છે જે એક અંગ્રેજી સંગીતકાર, ગાયક અને ગીતકાર હતા. સ્ત્રોત

Leave a Reply

%d bloggers like this: