Mar 302008
 

બે મહિના પહેલાં ભારતમાં જ્યારે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું ત્યારે દક્ષીણ ચીનમાં કરા પડ્યા હતા. આ બરફના વરસાદને કારણે પાંદડાઓ પર પાણી જામી જવાને કારણે બરફના કેવા આકારો રચાયા હતા તે જુઓ:

કુદરતની અદ�ૂત કરામત - ૨

વધુ ફોટોગ્રાફ જોવા માટે માય ઈન્ટરેસ્ટીંગ ફાઈલ્સ બ્લોગની મુલાકાત લો.

આંતરરાષ્ટ્રીય બરફ શિલ્પકળા સ્પર્ધા વિશે જાણવા વાંચો: બરફ વડે અદભૂત કળા

  2 Responses to “કુદરતની અદભૂત કરામત”

  1. ભલે સ્નો પડ્યો હોય પણ ખરેખર કુદરતની કરામત તો છે જ.
    બરફનું સુંદર પાંદડું રચાયુ છે.

  2. કુદરત ની અદભુત કમાલ

Leave a Reply

%d bloggers like this: