Mar 222008
 

નાળિયેર ખલાસ - પુનેરી પાટ્યા

આ પાટિયા પર મરાઠીમાં લખ્યું છે કે “નાળિયેર ખલાસ થઈ ગયા છેપણ હકિકતમાં ડઝન જેટલા નાળિયેર આ પાટિયાની બરાબર નીચે જ પડ્યા છે! હવે શું સાચું સમજવું: દેખાય છે તે કે વંચાય છે તે?

આ પાટિયું પુણેના સારસબાગની વચ્ચે આવેલા ગણેશ મંદિરમાં મૂકવામાં આવ્યું હતું.

આ અને આવા બીજા અનેક પાટિયા જોવા માટે પુણેરી પાટ્યાની મુલાકાત લો. (નોંધ: લગભગ બધાજ પાટિયા મરાઠીમાં છે!)

ગુજરાતીમાં આવી કોઈ સાઈટ/બ્લોગ છે કે કેમ તે શોધવા માટેના ખાંખાખોળા ચાલુ છે…

– આ વેબસાઈટનો પરિચય અને તેનું ભાષાંતર કરી આપવા માટે અજયભાઈ દેશપાંડેનો ખૂબ ખૂબ આભાર.

  2 Responses to “દેખાય છે પણ નથી!”

  1. ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ.
    DEAR ANIMESH,

    YOU ARE DOING GOOD JOB FOR SURFERS……
    SURF, LEARN AND HAVE FUN.
    RAJENDRA
    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  2. આ નાળિયેર નથી નાળિયેરના છોડા છે.

Leave a Reply

%d bloggers like this: