Nov 082007
 

આ દિવાળીમાં ‘દિવાળી ગિફ્ટ’ કરીને કોઈએ મને આ નોટ મોકલાવી છે. છુટ્ટા મળશે?

Diwali Gift

  8 Responses to “છુટ્ટા મળશે?”

  1. છુટ્ટા(હાથની)મળે કદાચ !!

    સરસ ભેટ છે, ઈર્ષા થાય એવી.આભાર.

  2. બેંકમાં જમા કરાવીને ચેક આપો તો કદાચ વાત બને.

  3. પહેલા નોટ મોકલાવી આપો પછી છુટ્ટા મળશે.

  4. નો ચીટીંગ. આ હાથમાં છુટ્ટા અને આ હાથમાં નોટ.

  5. આવી નિર્દોષ મજા માણવી ગમે, લગે રહો અનિમેષભાઇ,

  6. […] આજે ધનની પૂજા કરી રહ્યા છો ને તો  આપણા ફન એન ગ્યાનના વિનયભાઈ ખત્રી લઈને આવેલા એક ૫0 કરોડ રૂ […]

  7. […] આજે ધનની પૂજા કરી રહ્યા છો ને તો  આપણા ફન એન ગ્યાનના વિનયભાઈ ખત્રી લઈને આવેલા એક ૫0 કરોડ રૂ […]

  8. અનિમેષભાઈ,

    મને તો એમ કે તમે દિવાળી ગિફટ તરીકે આ નોટ આપી. આશા અમર છે ફરી કો’ક વાર !!

Leave a Reply

%d bloggers like this: