Mar 202015
 

પ્રિય મિત્રો,

આ બ્લોગ પર ૨૦૦૮માં ‘ચાલો જમવા’ મથાળા સાથે બે લેખ મૂક્યા હતા, ચાલો જમવા – વિમાનમાં અને ચાલો જમવા – આકાશમાં

આજે આ જ મથાળા સાથે ત્રીજો લેખ મુકું છું, ‘ચાલો જમવા સમુદ્ર કિનારે નહીં, પણ સમુદ્રમાં!’

પેસેફિક મહાસાગરમાં એક ટાપુ આવેલો છે, બોરા બોરા. ૮૮૮૦ની વસ્તી ધરાવતો આ ટાપુ સહેલાણીઓનું મનપસંદ સ્થળ છે અહીં સમુદ્રના પાણીમાં ભોજન અને વસવાટ મુખ્ય આકર્ષણ છે.

ચાલો જમવા - સમુદ્ર કિનારે નહીં, પણ સમુદ્રમાં!

બોરાબોરા વિશે વધુ માહિતી

Leave a Reply

%d bloggers like this: