Dec 262007
 

એક સુંદર મજાના ખુશનુમા દિવસે જંગલમાં એક સસલો પોતાના દર પાસે બેસીને ટાઈપરાઈટર પર કશુંક ટાઈપ કરી રહ્યો છે ત્યાં એક શિયાળ ત્યાંથી પસાર થાય છે.

શિયાળ: ”શું ચાલે છે?

સસલો: ”સંશોધન”

શિયાળ: ”શું વિષય છે?”

સસલો: ”સસલાઓ શિયાળને કેવી રીતે ખાઈ જાય છે તે વિશે પી.એચ.ડી. કરું છું.” Continue reading »

Dec 212007
 

એક સુંદર ખુશનુમા દિવસે જંગલમાં એક સિંહ તેની બોડ (ગુફા ઘર) પાસે તડકામાં આળસ મરડતો બેઠો છે. ત્યાં એક શિયાળ ચાલતો ચાલતો આવે છે.

સિંહ: “કેમ આજે આ બાજુ ભુલો પડ્યો?”

શિયાળ: “બાપુ, સમય જાણવો હતો, મારું ઘડિયાળ બગડી ગયું છે.” Continue reading »

Dec 062007
 

ભગવાનના ભક્ત અને ગુટકાના અઠંગ બંધાણી એવા નટુ અને ગટુ એક દિવસ એક વાત પર મુંજાઈ ગયા. નટુએ ગટુને પૂછ્યું: “અલ્યા ગટુ, આ ભગવાનનું નામ લેતી વખતે ગુટકા ખવાય કે નહી?” ગટુ થોડો હોશિયાર હતો, તેણે કહ્યું આપણે ગુરુજીને પૂછીશું. બીજે દિવસે બંને ગુરુજી પાસે જાય છે અને નટુ પૂછે છેઃ “ગુરુજી, શું હું ભગવાનનું નામ લેતાં લેતાં ગુટકા ખાઈ શકું?” Continue reading »

Oct 232007
 

કાગળીયાનો નિકાલ કરવાના મશીન શ્રેડર પાસે હાથમાં કાગળ લઈને ઉભેલા બોસ ત્યાંથી પસાર થતા યુવાન એક્ઝીક્યુટિવને કહે છેઃ ”સાંભળ, આ અત્યંત ખાનગી અને મહત્વનો કાગળ છે, મારી સેક્રેટરી આજે રજા પર છે. તું મને મદદ કરી શકે?” Continue reading »

Oct 182007
 

પ્રિય મિત્રો,

આજે ઘણા સમય પછી એક નવી પોસ્ટ મુકી રહ્યો છું. આપના તરફ્થી આવેલા પ્રતિભાવો પર નજર કરતાં જણાય છે કે તડાફડીની આતુરતાથી રાહ જોવાય છે:

  • તડાફડી પર તડાફડી શરુ કરો…
  • હવે કંઇક વધુ તડાફડી કરો, યાર…
  • What is next post…?

આવી કોમેન્ટસ વાંચું છું ત્યારે એક વાતની ખુશી થાય છે કે આપને મારો આ પ્રયત્ન પસંદ પડ્યો છે… આભાર! પણ દિલગીરી સાથે જણાવવાનું કે કોલેજ ચાલુ હોય ત્યારે સમયની ખુબજ મારામારી હોય છે! હમણાં દિવાળી (વેકેશન) નજીક છે એટલે તહેવારોની રજામાં તડાફડી કરવાની મજા પડશે! Continue reading »

Powered By Indic IME