Archive for the ‘મેનેજમેન્ટ સ્ટોરી’ Category
મેનેજમેન્ટ સ્ટોરી
એક સુંદર ખુશનુમા દિવસે જંગલમાં એક સિંહ તેની બોડ (ગુફા ઘર) પાસે તડકામાં આળસ મરડતો બેઠો છે. ત્યાં એક શિયાળ ચાલતો ચાલતો આવે છે.
સિંહ: “કેમ આજે આ બાજુ ભુલો પડ્યો?”
શિયાળ: “બાપુ, સમય જાણવો હતો, મારું ઘડિયાળ બગડી ગયું છે.” Read the rest of this entry »
પ્રશ્ન પૂછવાની કળા
ભગવાનના ભક્ત અને ગુટકાના અઠંગ બંધાણી એવા નટુ અને ગટુ એક દિવસ એક વાત પર મુંજાઈ ગયા. નટુએ ગટુને પૂછ્યું: “અલ્યા ગટુ, આ ભગવાનનું નામ લેતી વખતે ગુટકા ખવાય કે નહી?” ગટુ થોડો હોશિયાર હતો, તેણે કહ્યું આપણે ગુરુજીને પૂછીશું. બીજે દિવસે બંને ગુરુજી પાસે જાય છે અને નટુ પૂછે છેઃ “ગુરુજી, શું હું ભગવાનનું નામ લેતાં લેતાં ગુટકા ખાઈ શકું?” Read the rest of this entry »
આજની જોક: મેનેજમેન્ટ સ્ટોરી (૨)
કાગળીયાનો નિકાલ કરવાના મશીન શ્રેડર પાસે હાથમાં કાગળ લઈને ઉભેલા બોસ ત્યાંથી પસાર થતા યુવાન એક્ઝીક્યુટિવને કહે છેઃ ”સાંભળ, આ અત્યંત ખાનગી અને મહત્વનો કાગળ છે, મારી સેક્રેટરી આજે રજા પર છે. તું મને મદદ કરી શકે?” Read the rest of this entry »
આજની જોક: સિનિયર v/s જુનીયર
પ્રિય મિત્રો,
આજે ઘણા સમય પછી એક નવી પોસ્ટ મુકી રહ્યો છું. આપના તરફ્થી આવેલા પ્રતિભાવો પર નજર કરતાં જણાય છે કે તડાફડીની આતુરતાથી રાહ જોવાય છે:
- તડાફડી પર તડાફડી શરુ કરો…
- હવે કંઇક વધુ તડાફડી કરો, યાર…
- What is next post…?
આવી કોમેન્ટસ વાંચું છું ત્યારે એક વાતની ખુશી થાય છે કે આપને મારો આ પ્રયત્ન પસંદ પડ્યો છે… આભાર! પણ દિલગીરી સાથે જણાવવાનું કે કોલેજ ચાલુ હોય ત્યારે સમયની ખુબજ મારામારી હોય છે! હમણાં દિવાળી (વેકેશન) નજીક છે એટલે તહેવારોની રજામાં તડાફડી કરવાની મજા પડશે! Read the rest of this entry »
