FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for the ‘બત્રીસ કોઠે દીવા’ Category

ઓળખી કાઢો, આ શું છે?

with 4 comments

પ્રિય મિત્રો, આ ચિત્ર જોઇને કહો જોઇએ કે આ શું છે? તમે કહેશો આ તો એકદમ સરળ છેઃ સ્ક્રુડ્રાઇવર!

What is this? Read the rest of this entry »

Written by વિનય ખત્રી

July 12th, 2008 at 7:00 am

છટકી જતી ‘એસ્કેપ કી’

with 5 comments

છટકી ને નાસી જતી ‘એસ્કેપ કી’.

Escaping Escape - photo from Gadgettastic.com

ફોટો Gadgettastic.com પરથી લેવામાં આવ્યો છે.

Written by વિનય ખત્રી

July 11th, 2008 at 7:00 am

આ ચહેરાને ધ્યાનથી જુઓ…

with 3 comments

મિત્રો, આ માણસનો ચહેરો ધ્યાનથી જુઓ…

આ ચહેરાને ધ્યાનથી જુઓ... Read the rest of this entry »

Written by વિનય ખત્રી

July 10th, 2008 at 7:00 am

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

with 4 comments

Written by વિનય ખત્રી

July 9th, 2008 at 7:00 am

ગુગલ મેપ્સમાં પ્લેસમાર્ક

with one comment

ગુગલ મેપ્સ આપણને ઓનલાઇન નકશાની સુવિધા આપે છે, તે તો આપને ખબર હશે જ, તેમાં પ્લેસમાર્ક, કોઇ ચોક્સ્સ જગ્યા વિશેનું નિશાન, કેવી રીતે ઉમેરશો?

Google Maps

આ પોસ્ટ નેટસેવિ વિભાગમાં હોત તો તેનો જવાબ હોત કે ગુગલ લેબ્સનું ગુગલ મેપ મેકર વાપરીને અથવા ક્લિકટુમેપ જેવી સાઇટની મદદથી. પણ આ પોસ્ટ બત્રીસ કોઠે દીવા વિભાગમાં છે એટલે તેનો જવાબ આવો હોય તો જ મજા આવે ને? Read the rest of this entry »

Written by વિનય ખત્રી

July 4th, 2008 at 7:00 am

આવું તો ફક્ત ફિલ્મોમાં જ બને

with 5 comments

૧. કોઇ પણ બિલ્ડીંગમાં છુપાવા માટે એરકંડિશનરની ડક્ટ બેસ્ટ જગ્યા છે. ત્યાં તમને કોઇ જોશે પણ નહીં અને તમે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ અને એક માળેથી બીજા માળે જઇ શકશો.

૨. હિરોને કેટલો પણ માર પડશે, તેને પીડા નહીં થાય પણ હિરોઇન જ્યારે તેને પાટો બાંધતી હશે ત્યારે તે પીડાથી ચીસો પાડશે!

૩. કોઇ કહેશે કે હું હમણાં આવું છું, તો તે ગયા પછી નહીં આવી શકે.

૪. કોમ્પ્યુટર મોનિટર પર ક્યારેય કર્સર નહીં દેખાય અને દેખાશે તો બસ સીધું “Enter Password Now”.

૫. સીધા રસ્તે ગાડી ચાલતી હશે તો પણ તેનું સ્ટીયરીંગ થોડી થોડી વારે ડાબે-જમણે વળતું બતાવાશે.

૬. બધા જ બોમ્બમાં ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળ જોડાયેલી હશે જેથી તેની ડિસ્પ્લે પર જોઇ શકાશે કે ક્યારે ધડાકો થશે!

૭. ફરજ પરથી હટાવી દેવાયો હોય એવો પોલિસવાળો જ કેસ સોલ્વ કરશે! Read the rest of this entry »

Written by વિનય ખત્રી

July 2nd, 2008 at 7:00 am

સાચી જોડણી અઘરી નથી - ‘અનિમેષ’

with 64 comments

[આજે નેટસૅવિ, અદભૂત કળા, રમૂજ વગરે બાજુએ મૂકીને એક કટાક્ષકથા લખવાનો પ્રયાસ કર્યો છે. કાચું લખાણ ઘણા સમયથી લખી રાખ્યું હતું, જે આજે પાકું કરીને મૂકું છું. - વિનય ખત્રી 'અનિમેષ']

ચેતવણી અને વિનંતી: આ લેખનાં બધાં પાત્રો કાલ્પનિક છે. વાસ્તવિક નામ સાથે તેનો પ્રાસ મળતો હોય તો એક અકસ્માત હશે. તેથી ‘બંધ બેસતી’ પાઘડી પહેરી લેવી નહીં.

જોડણી ભૂલ અને તેના ઉપાયો વિશે ગંભીર ચર્ચા ચાલતી હતી ત્યાં પેટલાદવાળા પુંજાભાઇએ સરળ, વૈજ્ઞાનિક અને એકદમ ‘ધાંસુ’ ઉપાય બતાવ્યો. જોડણી ભૂલનું કારણ હ્રસ્વ અને દીર્ઘ માત્રાઓ છે. આપણે આ માત્રાઓ વાપરવાનું બંધ કરીએ તો જોડણી ભૂલની સમસ્યા જ ન રહે. જોડણી એકદમ સરળ થઈ જાય અને ભૂલ થવાનો અવકાશ જ ન રહે. આગ્રહ સાથે તેમણે પોતાનો મૂદ્દો રજૂ કર્યો અને પોતાની રચના નવી જોડણીમાં રજૂ કરીઃ copied from http://funngyan.com/2008/06/30/sachi-jodni/ Read the rest of this entry »