FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for the ‘બત્રીસ કોઠે દીવા’ Category

આ કુતરો શું કરી રહ્યો છે?

with one comment

પ્રિય મિત્રો,

અહીં આપેલું ચિત્ર જોઇને કહો જોઈએ કે આ કુતરો શું કરી રહ્યો છે?

x Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

July 31st, 2008 at 7:00 am

પીધેલા ડ્રાયવરો માટે અનામત

with one comment

ડ્રીંક એન્ડ ડ્રાઈવ વિભાગની આ ત્રીજી પોસ્ટ. મથાળું વાંચીને આપને આ ચિત્ર યાદ આવ્યું હોય તો તમારી યાદાસ્ત સારી કહેવાય. અહીં જે પાટિયાનું ચિત્ર મૂકયું છે તે તેનાથી પણ વિશેષ છે!

Drunk Drivers

વિશેષતા પાટિયાના લખાણમાં તો છે જ સાથે પાટિયાનું એક તરફ નમી જવું પણ સુચક છે…

Written by વિનય ખત્રી 'અનિમેષ'

July 26th, 2008 at 7:00 am

બાળકોનું બચાવ કાર્ય

with 4 comments

એક નહેર, એક બાળક, એક બાળકી, એક કુરકુરિયું, એક શાળાનો બગલ થેલો અને બચાવ કાર્ય!

Rescue Operation - 1 Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

July 22nd, 2008 at 7:00 am

અસલી છૂટક ભાગ નહીં મળે!

with 3 comments

Don't Drink and Drive

મોટરકારના અસલ છૂટા ભાગ મળી જશે, માનવ શરીરના નહીં મળે, માટે પીને ચલાવવાની મનાઈ કરતી આ બી.એમ.ડબ્લ્યુની જાહેરાત.

Written by વિનય ખત્રી 'અનિમેષ'

July 19th, 2008 at 7:00 am

પીને ચલાવવાની છૂટ!

without comments

Drink and Drive

પીને ચલાવવાની છૂટ છે જો તમારે જેલ, હોસ્પિટલ કે શબઘરમાં જવું હોય તો!

Written by વિનય ખત્રી 'અનિમેષ'

July 18th, 2008 at 7:00 am

ખોટો શિકાર

with 4 comments

Wrong Mouse

Written by વિનય ખત્રી 'અનિમેષ'

July 15th, 2008 at 7:00 am

ધીમી ગતિનું કામકાજ

with one comment

Slow Man

જ્યારે પણ એક પાટિયા પર બે સુચનાઓ મૂકવામાં આવે છે ત્યારે આવા ગોટાળા થાય છે.

અહીં વાહનો ધીમેથી હંકારવા માટેની સુચના “સ્લો” અને તેનું કારણ “મેન એટ વર્ક” બંને સાથે મળીને એક નવી જ સુચના બની ગઇ અને રસ્તાનું કામાકાજ ધીમીગતિએ કેમ થતું હોય છે તેનું કારણ પણ મળી ગયું!

Written by વિનય ખત્રી 'અનિમેષ'

July 14th, 2008 at 7:00 am