FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for the ‘જ્ઞાન-ગમ્મત’ Category

આ બાસ્કેટ છે કે બિલ્ડીંગ?

with 12 comments

આ અહીં જે ચિત્ર આપેલું છે તે જોઇને કહો કે આ બાસ્કેટ છે કે બિલ્ડીંગ કે પછી ફોટોશોપની કમાલ?

Basket or Building? Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

July 5th, 2008 at 7:00 am

હેલમેટ પહેરવી જરુરી છે

with 6 comments

ગણેશજીની જેમ બધાને બીજું માથું નસીબ નથી હોતું - આવડા અમથા ઉંદરભાઇ પણ આ વાત સમજે છે, જ્યારે આપણે?

હેલમેટ પહેરવી જરુરી છે Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

June 25th, 2008 at 7:00 am

ચલાવો કાર: ઝાડની આરપાર

with 12 comments

Chandelier Tree - Wiki Chandelier Tree - Full

પહાડની આરપાર કોતરેલા બોગદામાંથી તો ઘણી વખત પસાર થયા હશો પણ ક્યારેય ઝાડમાંથી પસાર થયા છો? Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

June 24th, 2008 at 7:00 am

બત્રીસ કોઠે દીવા: ૩૦૦૦ની શોધખોળ

with 8 comments

અમેરીકન આર્ટીસ્ટ જીમ બેન્ટનની કાર્ટુન સિરીઝ કીડ ૩૦૦૦ જે નીક.કોમ પર દરરોજ પ્રકાશિત થાય છે તેમાંના કેટલાક કાર્ટુન:

wait, loading may take some time

૩૦૦૦ની સાલમાં એવા યંત્રમાનવ શોધાયા હશે જે તમને ઊંઘમાં જ કસરત કરાવી દેશે જેથી આપનો ઘણો સમય બચશે! Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

June 23rd, 2008 at 7:00 am

ચાલો જમવા: વિમાનમાં

with 3 comments

જમવા જવા માટેની જાજરમાન જગ્યાઓની વાત કરીએ તો સૌથી ઉપર આવે ડિનર ઇન ધ સ્કાય જેના વિશે આપણે આગળ જોઇ ગયા. આજે વાત કરવાના છીએ, ચાલો જમવા - વિમાનમાં! http://funngyan.com

Plane Restaurant

Bar

અહીં હવામાં ઊડતા વિમાનમાં જમવાની વાત નથી કે નથી જમીન પર મૂકેલા વિમાનના મોડેલમાં બેસીને જમવાની વાત. અહીં વાત કરવાના છીએ સાચુકલા માલ-વાહક વિમાનને જમીન પર ઊભા રાખીને તેમાં બનાવેલી રેસ્ટોરાં-બાર ‘એલ એવિઓન’ વિશે.

૧૯૫૪માં બનેલા ‘ફેરચાઇલ્ડ’ સી-૧૨૩ નામના કાર્ગો વિમાન ૧૯૮૬માં અમેરિકાથી દાણચોરો માટે હથિયાર લઇને જતા હતા ત્યારે તેમને પકડી પાડીને કોસ્ટા રીકાના દરિયા કિનારે તેમનું ફરજીયાત ઉતરાણ કરવામાં આવ્યું હતું ત્યારથી આ વિમાન અહીં છે. પછીથી સ્થાનિક લોકોએ તેને રેસ્ટોરાં-બારમાં ફેરવી નાખ્યા! Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

June 17th, 2008 at 7:16 pm

ચાલો ભણવા: ગુફામાં!

with one comment

Written by વિનય ખત્રી 'અનિમેષ'

May 13th, 2008 at 7:00 am

એન્જિનિયરને કેમ ઓળખશો?

with 7 comments

પ્રિય મિત્રો,

અહીં આપણે એન્જિનિયર અને મેનેજરની તડાફડી માણી આજે જોઇએ એન્જિનિયરના લક્ષણોની યાદી:

  • દિવાળીની રોશનીમાં ઊડેલો બલ્બ શોધતો જોવા મળે તો તે એન્જિનિયર હશે.
  • દિવાળીના બોનસમાંથી કોમ્પ્યુટરની મેમોરી (રેમ) અપગ્રેડ કરવાનું વિચારતો હોય તો તે એન્જિનિયર હશે.
  • લકઝરી લાયનર કે આલિશાન ક્રુઝ પર મોજમજા કરવાને બદલે એન્જિન રુમ નજીક આંટા મારતો જોવા મળે તો તે…
  • પત્નીને તેના જન્મદિવસે નવું નક્કોર સીડી કે MP3 પ્લેયર લાવીને ભેટ આપે તો તે અન્જિનિયર હશે.
  • ઊભી અને આડી લાઇનો દોરેલી ન હોય તેવા પાના પર લખવું કેમ તે વિચારતો હોય તો તે…
  • મિનિટના ૭૦ શબ્દો ટાઇપ કરી કરી શકે પણ પોતાનું લખેલું વાંચવામાં સમય લગાડેતો તે … Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

May 1st, 2008 at 7:00 am