Archive for the ‘અદભૂત કળા’ Category
ઈંડાના કોચલાનું નકશીકામ
અદભૂત કળાના આ વિભાગમાં હમણાં આપણે જોઈ ગયા પીછાં પર અદભૂત ચિત્રકળા. આજે જોઈશું ઈંડાના કોચલાનું નકશીકામ:
(photo: flickr.com) Read the rest of this entry »
પીછાં પર અદભૂત ચિત્રકળા

પીંછી વડે ચિત્રકળાની રચનાઓ આપે ઘણી જોઈ હશે, અદભૂત કળાના આ વિભાગમાં આજે આપણે જોઈએ પીછાં પર અદભૂત ચિત્રકળા. Read the rest of this entry »
કેક વડે અદભૂત શિલ્પ કળા

આ સિંગર સિલાઇ મશીન લોખંડનું નહીં પણ કેકનું બનેલું છે, અને કાપડ, કાતર, દોરા, બટન વગેરે સુશોભન કરવાની ખાંડના બનેલા છે! Read the rest of this entry »
બરફ વડે અદભૂત કળા

જાજરમાન લગ્ન સમારંભમાં સલાડ કાઉન્ટર પાસે બરફના બનાવેલા શિલ્પ આપે જોયા જ હશે. આજે આપણે અહીં જોઈશું આંતરરાષ્ટ્રીય બરફ શિલ્પકળા સ્પર્ધા વિશે. Read the rest of this entry »
ચોક વડે અદભૂત કળા

આ ફોટોગ્રાફમાં એક તરફ રચનાકાર પોતે છે અને બીજી તરફ તેમનું ચિત્ર છે. કેવા આબેહુબ દેખાય છે ને? Read the rest of this entry »
હાથ પર અદભૂત કળા

ઈટાલીમાં જન્મેલા અને હાલ મિલાનમાં રહેતા Guido Daniele નામના કલાકાર હાથ પર પ્રાણીઓના જીવંત દેખાતા ચિત્રો દોરવાના માહેર છે. Read the rest of this entry »
અંગૂઠા જેવડું બાળક

થોભો! આ કોઈ અધૂરા મહિને જન્મેલા બાળકનું ચિત્ર નથી કે નથી કોઈ ફોટોશોપની કમાલ! Read the rest of this entry »
