બત્રીસ કોઠે દીવા – FunNgyan.com
Jun 172016
 

પ્રિય મિત્રો,

ja

વરસાદ વિશેનું ‘ડિયર મોન્સૂન’ વાળું જયેશભાઈ અધ્યારુનું લખાણ તો તમે તેમના નામ સાથે કે નામ વગર કે તમારા નામ સાથે તમારા સગા/મિત્રો/ગ્રુપમાં ફોર્વર્ડ કર્યો જ હશે. હવે, વરસાદ આવવામાં છે. તમારી તૈયારી કેવીક છે?

છત્રી અને રેઈનકોટ કદાચ લઈ લીધા હશે પણ કાર અને બાઈકનું શું. રસ્તા પર પાણી ભરાશે ત્યારે તમારી કાર કે બાઈક કેવી રીતે ચાલશે તેનું કંઈ તમે વિચાર્યું? ન વિચાર્યું હોય તો હવે વિચારો અને આ ચિત્રો જુઓ…

car

રસ્તા પણ પાણી ભરાય પણ તમારી કારમાં પાણી ન જાય તે માટે આવી ગોઠવણ કરાવી?

bike

સાયલન્સરમાં પાણી ભરાઈને બાઈક બંધ ન પડે તે માટે આવી રીતે નળી લગાડવાવી?

– વિનય ખત્રી

Jun 042016
 

પ્રિય મિત્રો,

આજની તારીખનો ઉલ્લેખ શ્રીમદ ભગવદ ગીતામાં પણ છે. જુઓ અધ્યાય ચોથો, પાંચમો શ્લોક :

ચાર્જુના – ચાર + જુન 😉

– વિનય ખત્રી

Mar 062016
 

પ્રિય મિત્રો,

૬૬/૩૬૬

૭ જાન્યુઆરી ૨૦૦૮ના અહીં એક પોસ્ટ મૂકી હતી – આવું કેમ થાય છે? જે લોકોને બહુ જ ગમી હતી અને આજે પણ વૉટ્સએપ પર ફોર્વર્ડ થતી રહે છે…!

why

– વિનય ખત્રી

Jan 162016
 

પ્રિય મિત્રો,

૧૬/૩૬૬

૧૮ ઓક્ટોબર, ૨૦૦૭ના બ્લોગ પર મૂકેલો ટૂચકો મને આજે વૉટ્સએપ પર ‘માર્કેટ મેં નયા આયા હૈ’ સાથે મળ્યો!

લો તમે પણ વાંચો – આજની જોક: સિનિયર v/s જુનીયર
boss