Sep 252008
 

Career Growth
(તસવીર સૌજન્યઃ વિજય ફોર વિક્ટરી)

‘સોફ્ટવેર કરીઅર ગ્રોથ મિટર’ નામની સચિત્ર ઈમેઈલ મોકલવા માટે હિનાબેન પારેખનો ખૂબ ખૂબ આભાર.

  10 Responses to “કારકિર્દી અને પ્રગતિ”

  1. સરસ પ્રગતી નો આલેખ

  2. કારકિર્દી અને પ્રગતિ- તનની અને મનની !
    સુંદર ચિત્ર !
    અભિનંદન !

  3. ભઈ..વાહ..! કેં’વું પડે હોં..!!

  4. ઔર ઝરા ઈધરભી ગૌર ફરમાઈયે…
    http://home.inreach.com/mdunn/ksdarwin.jpg

  5. સરસ
    આમતો વેસ્ટ લાઈનને લાઈફ લાઈન કહે છે
    તો કેટલાક વેસ્ટલાઈન ઈઝ ડીરેકટલી પ્રોપોસનેટ ટુ બેંક બેલન્સ

  6. ઃ)) બરાબર બન્ધબેસતુ

  7. ના, ના. જરાય નહી. હું પ્રોજેક્ટ મેનેજર છું, છતાંય પેટ તો સિનિયર સોફ્ટવેર એન્જિનિયર જેવું જ છે 😉

  8. હકીકત જાણે નજર સામે પ્રસ્થપીત કરી.

  9. આ તો સોફ્ટવેર એન્જિયરોને લાલબત્તી કહેવાય. અપવાદ હોઈ શકે. મજા પડી.

Leave a Reply

%d bloggers like this: