Jan 042008
 

કર્મચારીઓ સાથેની મિટીંગમાં બૉસ ફરિયાદ કરતા હતા કે તેમને કોઇ માન આપતું નથી.

બીજે દિવસે તેઓ એક નાનકડું પાટિયું લઈ આવ્યા જેના પર લખ્યું હતું “આય એમ ધ બૉસ! (હું સર્વોપરી છું)” અને તેમણે તે પાટિયું તેમની કેબિનના દરવાજા પર લગાડી દીઘું.

બપોરે જમીને જ્યારે તેઓ ઓફિસમાં આવ્યા ત્યારે જોયું તો તે પાટિયા પર કોઈક એક ચિઠ્ઠી ચોંટાડી ગયું હતું. જેમાં લખ્યું હતું કે “બૉસાણીનો ફોન હતો, તેઓ પોતાનું પાટિયું પાછું માગી રહ્યા છે…!”

  3 Responses to “આજની જોક: આય એમ ધ બોસ!”

  1. હા હા… ખૂબ મજા આવી આ વખતે તો!!

  2. good one!!

Leave a Reply

%d bloggers like this: