Apr 052010
 

અંતે સમગ્ર ગુજરાતી બ્લૉગવિશ્વની RSS ફીડ બનાવવામાં સફળતા મળશે એવું લાગે છે. જેની ઘણાં સમયથી રાહ જોતો હતો એવી RSS ફીડ સર્વિસ ફીડ ક્લસ્ટરની મદદથી બની શકે એમ લાગે છે.

ગુજરાતી બ્લૉગવિશ્વની RSS ફીડ માટે અહીં ક્લિક કરો. તમારો બ્લોગ તેમાં ઉમેરવા માટે ‘Add my blog’ પર ક્લિક કરો.

ઉપરની લિન્ક પર ક્લિક કરીને ગુજરાતી બ્લોગ જગતમાં પોસ્ટ થતા લેખ/કવિતાઓ વાંચો!

આ પ્રયોગ હાલ ટ્રાયલ ઉપર છે.

  2 Responses to “ગુજરાતી બ્લૉગવિશ્વ RSS ફીડ”

  1. સરસ કાર્ય છે….

    કરો કંકુના….

    શુભેચ્છા સહ

Leave a Reply

%d bloggers like this: