ગુજરાતી બ્લોગ જગત

By વિનય ખત્રી, December 4, 2007 4:52 pm

લગભગ દર ચોથા બ્લોગ પર તમને આ પાનું જોવા મળશે. અહીં તેની તે વિગતો ફરી ન લખતાં મને ગમતી બે-ચાર યાદીની લિંક અહીં મુકું છું આશા છે આપને તે ખુબજ ઉપયોગી થશે અને ગમશે.

૧. વડોદરાના મૃગેશ શાહ દ્વારા તૈયાર કરાયેલી ગુજરાતી વેબસાઇટ્સની સર્વ પ્રથમ યાદી.

૨. સુરતના ડૉ. વિવેક ટેલર દ્વારા સરસ રીતે વર્ગીકૃત કરાયેલી ગુજરાતી શબ્દ જગતની યાદી.

૩. અમેરિકાથી ઊર્મિસાગર ની ગુજરાતી બ્લોગ જગતની અપટુડેટ યાદી.

૪. ફન-એન-ગ્યાન ટૂલબાર

૫. જેતપુરથી કાંતિલાલભાઈ કરશાળાની નેટ ગુર્જરીનાં કસબીઓની યાદી (ગુજરાતી બ્લોગને એક તાંતણે બાંધતી કડી) તા.ક. નવી સુધારીત યાદી PDF ફોર્મેટમાં (૧૫ માર્ચ ૨૦૦૯) માટે અહીં ક્લિક કરો.

21 Responses to “ગુજરાતી બ્લોગ જગત”

  1. Urmi says:

    સમયની વ્યસ્તતાને કારણે બ્લોગીંગ અનિયમિત થઈ ગયું છે… ઘણા વખતે આજે મુલાકાત લીધી તમારા બ્લોગની. સરસ અને દિલચસ્પ બ્લોગ બનાવ્યો છે અનિમેષભાઇ… અભિનંદન ! અહીં મારા બ્લોગની લિંક મૂકવા બદલ આભાર…! Keep it up!!

  2. Miyul says:

    thanks for comments at http://vanivilas.wordpress.com

    I am beginner for gujarati script writing…Dont know at all how to type in gujarati

    over the internet….I hope I would get right guidence…..

    બે શબ્દોની વાત કરવી હતી,
    જુઓ ત્રણ લાઇન થઇ ગઇ,
    શું કરું
    તમારા ઉપકારના ઓઇલથી
    મારી કલમ સરકી ગઇ…

    –Miyul

  3. ભાઈ અન્ન્તાણિ આપ સાચે જ અન્ન તાણિ જાવ તેવા ચ્હો.

  4. jagadish suthar says:

    hasya ni odhanu odhelche
    pavan che aadambar no
    ne rahe che rudan

  5. jagadish suthar says:

    પાપ અને પુણ્ય
    pap ane puny
    pap ane punya na be prakar chhe
    1..naitik aacharan a punya tatha anaitik aacharan a pap
    2..tharmik kriyakarma valu vartan a punya ane teni viruddhanu vartan a pap
    1.mujab naitik aacharan a samajik chhe te mate tharmik kriyakarma ni jarur nathi to ava pap mate kriyakarma rupi prayascit ni shi jarur

  6. aditya says:

    ગુલાબ સમુ મુખ શબ્નમ થકી ધોતી હતી જ્યારે…
    પરોવી આંખ મા આંખો મને જોતી હતી જ્યારે…
    જતી વેલા એ મારા, ભાનને ખોતી હતી જ્યારે…
    મને ભુલી જવાના એમ કહી રોતી હતી જ્યારે…

  7. aditya says:

    તું નથી પાસે, તોય જીવું છું તારા માટે,
    નથી ગમતું લોકોને કે હું જીવું છુ તારા માટે.

    હજારો છે દુશ્મન અહીં મારા માટે,
    પુછે છે કે “તું કેમ જીવે છે એક માટે?”

    માટે કટાક્ષ છે એ લોકો પર,
    જે દુભાવે છે મારું દિલ એક વાત માટે.

    નથિ સમજતા એ લાગણી સભર પ્રેમ,
    જે બનાવ્યો છે મેં ફક્ત તારા માટે.

  8. nikenpatel says:

    આિદ્તય આપે લખેલ બૅઊ રસના સરસ લાગી

  9. Khushali says:

    છાને પગલે આવીને કોક દિલના દ્વાર ખોલી ગયું,
    અંતરની ઉર્મિઓને કોક આઝાદ કરી ગયું,
    સ્થિર મનમાં કોક કાંકરીચાળો કરી ગયું,
    ફરી મેનકાનું કામણ,
    એક વિશ્વામિત્રનું તપોભંગ કરી ગયું.

  10. aditya shah says:

    A friend is a beautiful gift from God
    Both precious and extremely rare
    We’re lucky to have one TRUE friend
    A friend that loves and cares

  11. aditya shah says:

    ઓહ ખુશાલીજી આપે સારુ લખી નાખ્યુ તમારો આભાર, અને આવુ લખવા માટે અભીન્દન

  12. Dipak Joshi says:

    અહિંયા કંઇક સંગીત અને રાગો વિષે પણ મુકાવવું જોઇએ, જેની કમી જણાય છે.

  13. vipul patel says:

    Mr. Aditya very good wrtitting fot carpentair and black smith and without hair person and salesman .
    very good keep it up yar.

  14. nikki says:

    namaste animeshbhai,tamari aa website khub ja saras che .ane me fungyan toolbar download karyu it so fast AND easy thanku .mane gujarati movie jova che su tame ama add please karso.

  15. Pravin Bhalani says:

    The toolbar previously was there was ‘user friendly’ as we could search newspapers and other things from there only. In new toolbar where pdf and google icons are there, from where to catch the ‘divyabhasker’or ‘akila’?, Pl. guide

  16. Dipak Joshi says:

    Aa badha Blogs vanchi me Gujarati hova nu gaurav thay..
    -DIPAK JOSHI

  17. manish says:

    this is a good side for google, i am proude of it

    thanking you

    manish

  18. I have put ffor the surfers your link to enjoy all Gujarati Blogers list.

    dhavalrajgeera

    http://www.bpaindia.org
    http://www.yogeast.net

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.