Mar 032009
 

સહર્ષ જણાવવાનું કે વર્ડપ્રેસ પર ટોપ પોસ્ટ અને ટોપ બ્લોગની જે યાદી આવે તેની RSS ફીડ આજથી મૂકવામાં આવી છે. દિવસો દિવસ વર્ડપ્રેસ સમૃદ્ધ થતું જાય છે અને વધારે ને વધારે સગવડો આપતું જાય છે.

  • વર્ડપ્રેસ પર ગુજરાતી બ્લોગની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.
  • વર્ડપ્રેસ પર ગુજરાતી બ્લોગની યાદીની RSS ફીડ માટે અહીં ક્લિક કરો.
  • વર્ડપ્રેસ પર ગુજરાતી પોસ્ટની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.
  • વર્ડપ્રેસ પર ગુજરાતી પોસ્ટની યાદીની RSS ફીડ માટે અહીં ક્લિક કરો.
  • આરએસએસ ફીડ વિશેનો મારો લેખ – નેટસૅવિ વિભાગમાં – વાંચવા માટે અહીં ક્લિક કરો.

આભાર વર્ડપ્રેસ!

      4 Responses to “બ્લોગ જગતના તાજા સમાચાર”

    1. બસ ગુગલ ક્રોમમાં RSS સપોર્ટ આવે એની રાહ જોઉં છું…

    2. જ્યાં સુધી ગુગલ ક્રોમ માટે ફીડ સપોર્ટ નથી ત્યાં સુધી કદાચ આ સર્વિસ વાપરી શકાય.

    3. જેટલી સગવડ વર્ડપ્રેસ આપતું જાય છે એટલો તેનો દુરુપયોગ પણ વધતો જાય છે….

      જો કે જેન્યુઈન બ્લોગરો માટે આ સારા સમાચાર છે.

      આર એસ એસ ફીડ વિશે મેં પણ know more ઈન્ટરનેટ મણકા અંતર્ગત લખ્યું હતું …. લીન્ક છે …
      http://adhyaru.wordpress.com/2008/05/08/rss-feeds-1-to-10/

      જિગ્નેશ

    4. વર્ડપ્રેસનો કોણ કેવી રીતે ઉપયોગ કરશે તે વિશે આપણે કંઇ ન કરી શકીએ. હા, આપણને ખબર પડે તો આપણા સર્કલમાં બધાને જાણ કરી શકાય.

      ભૂતકાળમાં વર્ડપ્રેસ બ્લોગ ગુજરાતી વિભાગનો ઉપયોગ અશ્લીલ સાહિત્યના પ્રચાર માટે ઉપયોગ થયો હતો જે આપને યાદ હશે જ.

    Leave a Reply

    %d bloggers like this: