Feb 022016
 

પ્રિય મિત્રો,

૩૩/૩૬૬

નેટ પર અફવા/ખોટી માહિતીના જાત જાતનાં પડીકાં ફરતા હોય છે. અણસમજુ/ઉત્સાહિઓ તેને આગળ વધારતા હોય છે.

આવું જ એક પડીકું ‘દુર્લભ કાળા સિંહનો ફોટો‘ના નામે ફરે છે.

આ વાત સાચી નથી, ફોટોશોપની કમાલ છે. મૂળ ફોટોમાં સિંહ સફેદ છે, આ જુઓ..

માહિતી/ફોટો સ્ત્રોત હોક્ષીસ.ઓર્ગ

– વિનય ખત્રી

Leave a Reply

%d bloggers like this: