ભંભોટિયો અને ગૂગલ સર્વર – FunNgyan.com
Jun 152016
 

પ્રિય મિત્રો,

વૉટ્સએપ/ફેસબુક/ટ્વીટર પર એક મેસેજ ફરે છે –

ગુગલનું સર્વર જ જામ થઇ ગયું, મેં તો ફક્ત એક શબ્દનો અર્થ પૂછ્યો હતો – ‘ભંભોટીયો’ એટલે શું?

આવા વાક્યો લોકસાહિત્યકારના મોઢે ડાયરામાં શોભે, સોસિયલ મિડિયામાં નહીં. આપણે તો તરત જ ગૂગલને પૂછી લેવાના અને ગૂગલે આ જવાબ કેટલા સેકન્ડમાં આપ્યો તે પણ જાણી લેવાના…

bhambhotiyo

… અને ભગવદ્દગોમંડલ દ્વારા તેનો અર્થ પણ જાણી લેવાના (અને સાચી જોડણી પણ…) !

bhambhotiyo_bgm

– વિનય ખત્રી

  3 Responses to “ભંભોટિયો અને ગૂગલ સર્વર”

  1. સુંદર જાણકારી આપી છે…………….

  2. ખુબ જ સરસ માહિતી માટે ધન્યવાદ. આજકાલ તો આ શબ્દ ગણ્યા ગાંઠ્યા લોકો જ જાણતાં હોવા જોઈએ! :-

  3. saras mahiti apva badal abhar

Leave a Reply

%d bloggers like this: