Sep 242008
 

ભગવદ્ગોમંડલ

પ્રિય મિત્રો,

વિનય એટલે કે…

૧. આભ્યંતર તપનો એક પ્રકાર; પૂજ્ય કે માન આપવા લાયક માણસનો આદર કરવા રૂપ તપ. (પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ આભ્યંતર તપ છે. – શ્રીમદ્ રાજચંદ્ર)
૨. ઉપદેશ
૩. (જૈન) ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું તે.
૪. દંડ; શિક્ષા
૫. નમસ્કાર; પ્રણામ
૬. નમ્રતા, નમ્રપણું
૭. નમ્રતા દેખાડવી તે; વિવેક; સલુકાઈ; મર્યાદશીલતા; નમ્રતાથી જે વિવેક કરવો તે; સભ્યતા; શિષ્ટાચાર. ગાંધીજી લખે છે કેઃ વિનય સત્યાગ્રહનો કઠિનમાં કઠિન અંશ છે. વિનય એટલે માનપૂર્વક વચન ઉચ્ચારણ એટલો જ અર્થ અહીં નથી. વિનય એટલે વિરોધી પ્રત્યે પણ મનમાં આદર, સરળ ભાવ, તેના હિતની ઈચ્છા ને તે પ્રમાણે વર્તન. સત્યના આગ્ર વિનાનો વિનય વિનય નથી પણ ખુશામત છે, દંભ છે, તેથી ખરું જોતાં તે અવિનય છે.

ધંધા ને ઘરમાંથી ય વિનય વિદ્વત્તા હર્યાં,
હર્યાં સજ્જનતા સત્ય કર્યું જીવન શુષ્ક એ.
– ગાંધીગીતા.

૮. બૌધ સાધુઓના આચારનું વર્ણન આપવામાં આવ્યું હોય તે ગ્રંથ.
૯. વાણિયો.
૧૦. વિશિષ્ટ નીતિ
૧૧. વિષ્ણુના હજર માંહેનું એક નામ. તે દુષ્ટ પ્રજાને વિનય એટલે દંડ દે છે તેથી તે વિનય કહેવાય છે.
૧૨. વેપારી
૧૩. શિસ્ત
૧૪. જિતેંદ્રિય; ઈંદ્રિયોને જીતી હોય એવું.

વિનયના આટલા બધા અર્થ મને ગુજરાતી ભાષાનો મહાન જ્ઞાનકોશ ભગવદ્ગોમંડલમાંથી જાણવા મળ્યા!

અને હા, ભગવદ્ગોમંડલ ઓનલાઈન ઉપલબ્ધ છે તે દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં સાયબર સફરમાં વાંચ્યું ત્યારે ખબર પડી!

{માફ કરજો, અત્યંત વ્યસ્તતાને કારણે આજકાલ પોસ્ટ અપડેટ થઈ શકતી નથી.}

  51 Responses to “ભગવદ્ગોમંડલ ઓનલાઈન”

 1. ખૂબ સરસ.. માહિતીનો અખૂટ ખજાનો છે..

 2. એક્દમ સરસ .. કોઇ શબ્દનો અર્થ શોધવા ક્યાય નહિ જવાનુ…just 1 click …

 3. સરસ માહિતી બદલ આભાર! આજ સુધી ગુજરાતીલેક્સિકોન વાપરતો હતો હવે ભગવદ્ગોમંડલ વાપરવું પણ શક્ય બનશે.

 4. આભાર વિનય.. આ તો ખૂબ જ કામની અને અત્યંત જરૂરી વાત મૂકી છે. હેમંતની જેમ હું પણ- આજ સુધી ગુજરાતીલેક્સિકોન વાપરતી હતી હવે ભગવદ્ગોમંડલ વાપરવું પણ શક્ય બનશે.

 5. મજાની વસ્તુ ઉપલબ્ધ બની છે … એઓ અનેકાનેક આભારને પાત્ર છે … !! કદાચ્ જે સાચે જ ટૂંકા સાબિત થાય આ જ્ઞાનકોષના વિશાળ સ્વરૂપની આગળ …

 6. ધન્ય. આભાર વિનયભાઈ.

 7. ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ………

  આજે તો સાચે જ ખાસમ્ ખાસ અને સુંદર માહિતી માટે ખૂબ ખૂબ આભાર

  આ મહાન જ્ઞાનકોષ નેટ પર ઉપલબ્ધ થવાથી બહુ સરસ અને ઉપયોગી કાર્ય થયું છે.

 8. કેમ છે ગોંડલ સ્ટેટ નુ કામ ?

  • gondal state ek sara samaj nu nirman karavanu pratik 6e jo te mujab aaj nu politics chale to swarg magava ni jarur nathi

 9. આ શબ્દગીતા કહી શકાય એ દરજ્જાનો જ્ઞાનકોષ માત્ર શબ્દસાધકો કે સાહિત્યકારો જ નહીં પરંતુ,દરેક ગુજરાતીના ઘરમાં વારસાગતરીતે ઉપલબ્ધ હોવો જોઇએ !બીજા પર્ંપરાગત ગ્રંથોની જેમ એ પણ હાથવગો રહેવો જોઇએ…!

 10. સાહેબ ની વાત સાચી છે…

 11. જાણીને મન આનંદવિભોર થઈ ગયું.

 12. લાંબા સમયથી આની જાણકારી હતી જ… પરંતુ આટલું જલ્દી અને આ રીતે એ ઉપલબ્ધ બનશે એ જાનતો નહોતો…. આ કાર્યને મહાન, અદભુત કે અભૂતપૂર્વ કહેવાથી જ વાત પૂરી થતી નથી… આ એક એવું કાર્ય થયું છે જે ભાષાયજ્ઞને સતત સળગતો રાખશે….

  મારી જાણકારી મુજબ યુનિકોડમાં આખા સંગ્રહને મૂકવાની પણ યોજના વિચારાઈ હતી…

 13. એક સુંદર ગ્રંથ વિષે જાણવા મળ્યું.
  દરેક ગુજરાતીએ ઘરમાં વસાવવા જેવો ગ્રંથ !
  માહિતી માટે આભાર !

 14. અદભુતકાર્ય ઉપયોગી માહિતી માટે ખૂબ ખૂબ આભાર અભિનંદન તો ખરાજ

 15. Dear Blogger, thank you very much for sending this information.

  We owe a lot to the people who decided to present such a wonderful gift to Gujarati people for the benefit of mother tongue. We must be proud of our mother tongue. Sorry I cannot type in Gujarati from this PC.

 16. બધું જ સરસ – પણ તમે ભગવદગોમંડળઓનલાઇન.કોમની માહિતીનો ફરી ઉપયોગ ન કરી શકો!

  તેનાં કરતાં જો યુનિકોડમાં ટાઇપ કરીને સર્ચ કરવાની સુવિધા મૂકી હોત તો – સોનામાં સુગંધ ભળી જાત..

 17. ભગવ્દ્ગગોમંડલ ને સુલભ બનવવા માટે આભાર ના શબ્દો નથી મારી પાસે!હું અહીં સાઊદી આરેબિઆ માં ધન માટે તન થી રહું છું પણ મન તો અમદાવાદ માં મુકી આવ્યો છું.હોંશ થી વસાવેલા આ ગ્રન્થ ને અહીં લાવી ન શકવાનો વસવસો તમે એક ‘ક્લિક્’ થી દૂર કરી દીધો.’કુમાર’ ની CD અને on line ગોમંડલ મારા એકાન્ત ના સાથી છે.ગુજરાતી ન જાણતી પેઢી શું ગુમાવી રહીછે તે જયારે સમજશે ત્યારે કદાચ ઘણું મોડું થઇ ગયું હશે !
  ડો. પ્રવીણ ભાલાણી

 18. ભગવદ્ગોમંડલ ઓનલાઈન at FunNgyan.com…

  ગુજરાતી ભાષાનો મહાન જ્ઞાનકોશ…

 19. It is nideed a great pleasure to know that Bhagwatgo mandal is now available online. The great work of Gujarati encyclopedia has reached to its most appropriate place which is handy and easy to use electronic format. It is a great service to Gujarati community and generations to come next. Hearty Conratulations.

 20. This is a great encyclopedia. I tale you one real story one of the my non gujarti friend told me that by watching ahmedabad doordarshan program he had mis understanding of the gujarati culture he came to know depth and richness of gujarati culture after hearing gujarati program on satallite radio and one program at karnavati club. at that time I said about “BHAGWAT GO MANDAL” gujrati encyclopedia he was just wondering.but now it becoming accessible on net we can practicaly show them what gujarati is

  We should all pray to god that we get Prime minister like “Sir Bhagwat singhji” for india.

  Prashant Dushara
  Ahmedabad

 21. ભગવદ્ ગોમંડલનો નવો અવતાર ગુજરાતી લેક્ષિકોન તરફથી – http://bhagavadgomandal.com

 22. please sent me a name which starts from n & y alphabet.

 23. bhagavatgomandal is very excelent for gujratilanguage we can know verymuch meaning of gujarati language

 24. khub saras gujrati bhasa no khajano,,,,,,,,,,,

 25. ખુબ જ સરસ

 26. bhagvat go mandal ni vat j nirali hoy ne bhai e banavyo kone amara bhaga bapu a bhai

 27. mane mara nam no arth janvo che? SWATI

 28. Vinay Bhai khub khub aabhar aapno hu pan NIRMAL surname dharvu chhu by CASTE BRAHMAKSHATRIYA (KHATRI) chhu

 29. કોઇ કોઇ નુ નથી રે કોઇ કોઇ નુ નથી રે

 30. it is full of knowledge.

 31. vedang no bhavarth janava vinanti

 32. vedant name no arth janava vinanti

 33. ઘણૉ સ।રો પ્રય।સ.

 34. I had been thinking of the Gujarati legacy which can be materialised through the Gujarati language only. The words of the language must be well explained with the correct spellings. Thus this great work of the gigantic quality has come directly from the persons who strived hard.We are all thankful to them and specially I who understands the value of the mothertongue.

 35. I came to know about Bhagawat go Mandal on from Divya bhasker kalas purti.
  Thanks for very useful info.
  A wonderful gift for gujarati people. our chaildren will know how rich our Gujarati language is.
  with warm regards.
  Dilip Tandel.

 36. It is a very very admirable that no body in the world has ever tried in any lenguage of the world.
  I congretulate and selute this effort.

 37. આના માટે તમને સો સો સલામ વિનયભાઇ

  લતા હિરાણી

 38. અદ ભુત ગ્ર’થ અને પવિત્ર પણ ખરો ….ધન્ય ધન્ય

 39. સો સો સલામ ભગવત સિહ મહારાજને

 40. wow wonderful bhagvadgomandl

 41. ધર્મેશ નો અર્થ જણાવો.

 42. a granth k andar pura bagwat se bhi bada granthawali samayeli se kya adbhut hai bahut achsa hai very good …jay shree sitaram

 43. જો દરેક મનુશ્ય ના જિવન મા ક ઇક સુધારો આવે તેવુ જો મલતુ હોય ને તો આ ભગ વત ગો મન ડ ળ બ હુજ સારુ જ સે મને તો ખુબ જ સારુ લાગ્યુ સે ….. જય સિતારામ

  • ૧૦૦ .૧૦૦ વખત પ્રણામ એ ગ્રન્થ ઓર ઇસ્કે અન્દર બનાને વાલો ઓર દેખને વાલો સભિ મિત્રો કો મેરા પ્રણામ પ્યારે સહુને મારા …જય સિતારામ

 44. આપણા રાજાઓમાં કેટલી દૂરંદેશી હતી તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. એમને આવાં કાર્યોનું મહત્ત્વ સમજાય તો કેવી મોટી ક્રાંતિ થઈ શકે છે !

  એવું જ આપણા શ્રેષ્ઠિઓનું પણ છે. ભામાશાનું નામ તો જાણીતું છે જ, હવે શ્રી રતિકાકાનું નામ પણ નેટજગતમાં આ દૃષ્ટિએ સદાય યાદ કરાશે.

  વિનયભાઈ, તમે અને કેટલાક યુવાનો આ નેટજગતની ગૂંથણીમાં જે કારીગરી કરી રહ્યાં છો તેનુંય મૂલ્ય છે અને રહેશે.

  ધન્યવાદ.

 45. very excelent.
  thank you for good work.

 46. s. lakshman prakash, Swaminarayan ,, bhuj
  Aa ek adbhut granth 6e. gujrati bhashana koipan visay nu gnan ke sabdarth, vachayrth, bhavarta, lakskhnart, vyangyrth janva mate Aa granthano aasro levo j pade. te vina n chale. evo a grantha 6e.
  6ella 12 varasthi aa granthna sevan ma 6ie

Leave a Reply

%d bloggers like this: