બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૬ – FunNgyan.com
Oct 012016
 

પ્રિય મિત્રો,

લાંબા વિરામ બાદ આજે હાજર થયો છું. ચિકનગુનિયાએ હાડકાં ખોખરા કરી નાખ્યા છે! 🙁

દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૬’ થશે, પણ આ વખતે દિવાળીમાં નહીં પણ ક્રિસમસમાં!

ગયા સમય દરમ્યાન ઘણા બનાબ બન્યા, પ્રવાસ કર્યા, લખતો રહીશ.

આજે આટલું જ!

નવરાત્રિની શુભેચ્છાઓ.

– વિનય ખત્રી

  2 Responses to “બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૬”

  1. બહુ લાંબા સમય બાદ આવ્યા, Welcome……………..
    તમારી તબિયત હવે સારી હશે.
    તમારા ઈમેલ આવતા બંધ થયા પછી મેં કારણ પુછવા તમને ૨ ઈમેલ મોકલ્યા હતાં તે મલ્યા હશે. તમારી ગેરહાજરીમાં ફેસબુક કે વોટ્સપના સમાચારોમાં સચ્ચાઈ જાણવા નહોતી મલતી….

  2. we have to participate or it will check by you ?

Leave a Reply

%d bloggers like this: